SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૪ : ૧ શ્રાવકધર્મ -પચાશક અપધ્યાનઃ- નિરર્થક અશુભ વિચાર કરવા તે અપમાન. જેમ ગાથા-૨૪ कइया वच्चति सत्थो ?, कि भंड कत्थ ? केत्तिया સૂમી ? । को कथविककालो १ निश्वितये किं कहिं केण ? ॥ १ ॥ “ સાથ કયારે જાય છે ? ત્યાં કયું કરિયાણું છે ? અમુક જમીન કેટલી છે ? ખરીદ-વેચાણના કાળ કયા છે? આમ નિક કાણે કાં શું કર્યુ ? એવી વિચારણા અપધ્યાન છે.’ પ્રમાદાચરણ:- પ્રમાદના મદ્ય, વિષય, કષાય, નિદ્રા અને વિથા એમ પાંચ ભેદ છે. પ્રમાદને આધીન ખની જે કાચ કરવામાં આવે તે પ્રમાદાચરણ કહેવાય. આળસથી ખાખર કામ ન કરવું એ પણુ પ્રમાદાચરણુ છે. જેમકે— તેલ અને ઘીનાં વાસણેા ઉઘાડાં રાખવાં. આવા પ્રમાદથી નિઃથક જીવવિ’સા વગેરે પાપ બધાય છે. હિસાપ્રદાનઃ- જેનાથી હિંસા થાય તેવી હથિયાર, અગ્નિ, હલ, વિષ વગેરે વસ્તુ બીજાને આપવી. પાપાપદેશઃ- ખેતીના સમય થઇ ગયેા છે માટે તમે ખેતી શરૂ કરેા વગેરે રીતે ખીજાને પાપકાયના ઉપદેશ આપીને પાપમાં પ્રવર્તાવવા. (૨૩) ત્રીજા ગુણુવ્રતના અતિચારા;– कंदष्पं कुक्कुइयं, मोहरियं संजुयाद्दिगरणं च । उपभोगपरी भोगाइरेगयं चेन्थ वज्जेइ ॥ २४ ॥ યજ્ઞેફ ! શ્રાવક ત્રીજા ગુણવ્રતમાં કપ, કૌત્સુચ્ય, મૌખ, સંયુ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy