________________
ગાથા- ૨૪
૧ શ્રાવકધર્મ–પંચાશક
.: ૭૫
=
પ્તાધિકરણ અને ઉપગપરિભેગાતિરેકતા એ પાંચ અતિચારોને ત્યાગ કરે છે
(૧) કંદપ - વિષચરાગ વધે તેવા વચનો બેલવો કે તેવી ક્રિયા કરવી તે કંદર્પ છે. શ્રાવકે વિષયરાગ (-વિષયવાસના) વધે તેવી વાણી કે ક્રિયા નહિ કરવી જોઈએ. અટ્ટહાસ્ય પણ ન કરવું જોઈએ-જોરથી ખડખડાટ હસવું ન જોઈએ. હસવું આવી જાય તે સામાન્ય મોઢું મલકે તેમ હસવું જોઈએ.
(૨) કૌ૯ - મુખ, આંખ વગેરે શરીરના અંગોને વિકૃત કરીને ભાંડ લોકો કરે તેવી ચેષ્ટા કરવી, જેથી બીજાને હસવું આવે, તે કૌટુણ્ય છે. જેનાથી બીજાને હસવું આવે તેવી વાણું બેલવી કે બેસવા-ઊઠવાની અને ચાલવાની ક્રિયા કરવી એ શ્રાવકને યોગ્ય નથી.
કંડપ અને કૌકુશ્ય એ છે કે પ્રમાદ રૂપ હોવાથી પ્રમાદાચરણ વ્રતના અતિચારો છે.
મૌર્ય – મૌખર્યું એટલે વિચાર્યા વિના જેમ તેમ બહુ બેલવાની ટેવ. આ અતિચાર પાપોપદેશવ્રતને છે. કારણ કે તેવી ટેવથી પાપોપદેશ થવાને (બ) સંભવ છે.
(૪) સંયુક્તાધિકરણ – જેનાથી આમા દુગતિમાં જાય તે અધિકરણ. કુહાડે, ખાંડણીયું, ઔષધ વગેરે વાટવાનો પથ્થર, ઘંટી વગેરે સાધનથી જીવહિંસા દ્વારા દુર્ગતિ થતી હોવાથી તે સાધન અધિકરણ છે. હિંસક સાધનને
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org