SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૨ : ૧ શ્રાવકધમ —૫ ચાશક જલશેાષણુ:- ધાન્ય વાવવા માટે ( કે ખીજા કાઈ કારણુથી) તળાવ વગેāતુ' પાણી સૂકવી દેવુ' તે જલશેાષણ. આમ કરવાથી પાણીના જીવાના અને પાણીમાં રહેલા જીવાના નાશ થાય. ગાથા-૨૨ અસતીપેાષણઃ– પૈસા કમાવવા માટે દુરાચારિણી દાસી, વેશ્યા વગેરેનુ' તથા હિસક્રમના, પેાપટ, બિલાડી, શ્વાન, કુકડા, માર વગેરે પ્રાણીઓનુ` પાષણ કરવુ તે અસતીપાષણ છે. આમ કરવાથી દુરાચાર અને હિંસાદિ પાપાનુ પાણ થાય છે. ક્રમ સ'ખ'ધી અતિચારા પ`દર જ છે એવુ‘નથી. અહીં' ખતાવેલા પંદર અતિચારા દિશાસૂચનમાત્ર છે. આથી બીજા પશુ આવાં બહુ પાપવાળાં કાર્યાં અતિચાર તરીકે સમજી લેવા. પ્રશ્ન:- દરેક વ્રતમાં પાંચ પાંચ અતિચાર કહ્યા છે. જયારે આ વ્રતમાં વીસ અતિચાર કહ્યા છે. આનું શું કારણુ ? ઉત્તર:– દરેક વ્રતમાં જાવેલ અતિચારાની પાંચ સખ્યાથી ખીજા પણ વ્રતના પરિણામને મલિન બનાવનારા રાષા અતિચાર રૂપ છે એમ સમજી લેવુ' એ સૂચન કરવા અહી' વીશ અતિચારા જણાવ્યા છે. આથી દરેક વ્રતમાં સ્મૃતિ અંતર્ધાન (લીધેલુ વ્રત ભૂલી જવુ') વગેરે અતિચાર પણ યથાસભવ જાણી લેવા. * પંદર કર્માદાનનું વર્ણન પચાશક ટીકામાં બહુ જ સંક્ષેપમાં હાવાથી અહી યાગશાસ્ત્રના આધારે કઇક વિસ્તૃત લખ્યુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy