________________
ગાથા-૨૧
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૬૩ :
-
--
-
-
-
એક જ વાર ભોગવી શકાય, અથવા શરીરની અંદર ભેળવી શકાય તે ઉપભોગ. જેમ કે રોટલી વગેરે. વારંવાર ભોગવી શકાય, અથવા શરીરની બહાર ભેળવી શકાય તે પરિભેગ. જેમ કે વસ્ત્ર વગેરે.
અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે – (ભજન સંબંધી વૃદ્ધ સંપ્રદાયા-) શ્રાવકે મુખ્યતયા એષણી (=પતના માટે આરંભ કરીને ન બનાવેલ) અને અચિત્ત આહાર કરે જોઈએ. અનેષણીય (=પિતાના માટે આરંભ કરીને બનાવેલ) આહાર લેવું પડે તે પણ સચિત્તનો ત્યાગ કરવો જોઈએ, સચિત્તને પણ સર્વથા ત્યાગ ન થઈ શકે તો અનંતકાય, બહુબીજ, મધ વગેરે ચાર મહાવિગઈ, રાત્રિભોજન, દ્વિદળ સાથે કાચી છાશ આદિનું ભજન વગેરેનો ત્યાગ કરવો જોઈએ. તેમાં અશનમાં આદુ, મૂળા, માંસ વગેરેને, પાણીમાં માંસરસ, દારુ વગેરેનો, ખાદિમમાં ઉર્દુબરપંચક વગેરેને,
સ્વાદિમમાં મધ વગેરેને ત્યાગ કર જોઈએ. એ પ્રમાણે વસ્ત્ર વગેરે ઉપભોગ-પરિભેગમાં પણ સમજવું. શ્રાવકે જાડાં, સફેદ, અ૫મૂલ્ય અને પરિમિત વસ્ત્ર પહેરવાં જોઈએ. શાસનપ્રભાવના માટે સુંદર વસ્ત્રો પહેરવાં જોઈએ. (શક્તિ હોય તો) દેવદૂષ્ય વસ્ત્રો પણ પહેરવાં જોઈએ. પણ તેનું આટલાથી વધારે ન વાપરવાં એમ પરિમાણ કરવું જોઈએ.
(કર્મસંબંધી વૃદ્ધસંપ્રદાયઃ-) શ્રાવકે જે ધંધા વિના આજીવિકા ન ચાલી શકે તે અતિશય પાપવાળા ધંધાને ત્યાગ કરે જઈએ. અહીં ઉપભોગ-પરિગ શબ્દની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org