SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ થાણા૧૫-૧૬ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ—પંચાશક : પર - ઉત્તર - જે ધર્મનું પિષણ કરે તે પૌષધ એ પૌષધ શબ્દનો અર્થ છે. આહારાદિ ચારને ત્યાગ પ્રાણાતિપાત વિરમણ આદિ શુભ આચારરૂપ ધર્મનું પોષણ (=વૃદ્ધિ) કરે છે માટે તેને પૌષધ કહેવામાં આવે છે. - પષધવિધિ પ્રથમ પંચાશકની ૨૯ મી ગાથામાં કહ્યો છે, આથી અહીં ફરી કહેતા નથી. (૧૪) પૌષધના ચાર ભેદ :आहारपोसहो खलु, सरीरसकारपोसहे चेव । बंभवावारेसुय, एयगया धम्मवुढित्ति ॥ १५ ॥ - આહારાદિ ચારના ત્યાગની અપેક્ષાએ પૌષધના આહાર પૌષધ, શરીરસત્કારપૌષધ, બ્રહ્મચર્યષધ અને અવ્યાપારપૌષધ એમ ચાર પ્રકાર છે. આહારદિના ત્યાગમાં ધર્મવૃદ્ધિ= ધર્મપુષ્ટિ રહેલી છે. અર્થાત્ આહારદિના ત્યાગથી ધર્મની વૃદ્ધિ થાય છે. (૧૫) પિષધમાં ત્યાજ્ય પાંચ અતિચારે :अप्पडिदुप्पडिलेहियसेज्जासंथारयाइ वज्जेति । सम्मं च अणणुपालणमाहारादीसु एयम्मि ॥ १६ ।। પૌષધપ્રતિમાધારી પૌષધમાં અપ્રત્યુપેક્ષિત-દુપ્રત્યુપેક્ષિત શય્યાસંસ્કારક, અપ્રમાજિંતદુપ્રમાજિંતશય્યાસંસ્તારક, અપ્રત્યુ પિક્ષિતદુપ્રત્યુપેક્ષિત ઉચ્ચારપ્રશ્રવણભૂમિ, અપ્રમાજીિતદુપ્રભાજિત ઉચ્ચારપ્રશ્રવણભૂમિ અને (ભજનાદિની ઉતાવળ ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy