________________
૯ યાત્રાવિધિ પંચાશક છઠ્ઠા સ્તવવિધિ પંચાશકમાં (ત્રીજી ગાથામાં) જિનભવન, જિનબિંબપ્રતિષ્ઠા, યાત્રા, પૂજા વગેરે દ્રવ્યસ્તવ છે એમ કહ્યું છે. આથી સાતમાં પંચાશકમાં જિનભવન વિધિ અને આઠમા પંચાશકમાં જિનબિંબપ્રતિષ્ઠા વિધિ કહ્યો હવે નવમા પંચાશકમાં યાત્રાવિધિ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે – नमिऊण वद्धमाणं, सम्म संखेवओ पवक्खामि । जिणजत्ताइ विहाणं, सिद्धिफलं सुत्तणीईए ॥१॥
શ્રી વર્ધમાનસ્વામીને ભાવથી નમસ્કાર કરીને જિનયાત્રાને (=અરિહંતના મહત્સવને) વિધિ સંક્ષેપથી આગ માનુસાર કહીશ. જિનયાત્રાનું ફળ મોક્ષ છે. ૧
સમ્યગ્દર્શનના આઠ આચાર:दंसणमिह मोक्खंग, परमं एयस्स अट्ठहायारो । णिस्संकादी भणितो, पभावणंतो जिणिदेहिं ॥ २ ॥
જૈનશાસનમાં સમ્યગ્દર્શન મોક્ષનું પ્રધાન કારણ છે.
પ્રશ્ન:- શાસ્ત્રમાં ના જાદર કેનવાળું ચારિત્રને સાર મેક્ષ છે એમ કહીને ચારિત્રને મોક્ષનું પ્રધાન કારણું
* વિ. આ. ૧૧૨૬, અ. નિ. ૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org