________________
ગાથા-૫૦ ૮ જિનબિંબવિધિ—પંચાશક : ૪૮૩ ?
બાંધેલાં કંકણ ( મંગલસૂત્રો) છેડવાં. આ પ્રસંગે પણ આર્થિક સ્થિતિ અને ભાવના મુજબ પ્રેતોને પાન, પુષ્પ, ફલ, અક્ષત અને સુગંધી જળથી મિશ્રિત રાંધેલું અન્ન નાખવા રૂપ ભૂતબલિ અને અનુકંપાદાન કરવું જોઈએ. (૪૯)
ઉપસંહાર:तत्तो पडिदिणपूयाविहाणओ तह तहेह कायव्वं । विहिताणुहाणं खलु, भवविरहफलं जहा होति ॥ ५० ॥
ત્યારબાદ પ્રતિદિન પૂજા કરવી, અને શાસ્ત્રમાં કહેલા પૂજા, (ચેત્ય)વંદન, યાત્રા, સ્નાત્ર વગેરે અનુષ્કાને જે જે રીતે કરવાથી સંસારને નાશ થાય છે તે રીતે કરવાં.
અર્થાત્ પૂજા વગેરે અનુષ્કાને જે રીતે કરવાથી પિતાને ઉલ્લાસ વધે અને પરિણામે સંસારને નાશ થાય તે રીતે કરવાં. દરેક જીવના સંગ, શક્તિ, રુચિ, ભાવના વગેરે સમાન ન હોય. એટલે દરેકે પોતાના સંગ, શક્તિ, રુચિ, ભાવના આદિનો વિચાર કરીને પૂજા વગેરે જે રીતે કરવાથી ઉલ્લાસ વધે અને પરિણામે સંસારમાં પરિભ્રમણ ન થાય, કિંતુ સંસારને નાશ થાય તે રીતે કરવાં.] (૫૦)
P
:
-
જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org