________________
: ૪૫૮ : ૮ જિનબિંબવિધિ—પંચાશક ગાથા-૩થી ૬
જિન પ્રત્યે શુદ્ધબુદ્ધિનું સ્વરૂપ:सोउं णाऊण गुणे, जिणाण जायाइ सुद्धबुद्धीए । किचमिणं मणुयाणं, जम्मफलं एत्तियं चेह ।। ३ ॥ गुणपगरिसो जिणा खलु, तेसि विबस्स देसणं पि सुहं । कारावणेण तस्स उ, अणुग्गहो अत्तणो परमो ॥ ४ ॥ मोक्खपहसामियाण, मोक्खत्थं उज्जएण कुसलेणं । तग्गुणबहुमाणादिसु, जइयव्वं सव्वजत्तेणं ॥ ५ ॥ तग्गुणबहुमाणाओ, तह सुहभावेण बज्झती णियमा । कम्मं सुहाणुबंधं, तस्सुदया सव्वसिद्धित्ति ॥ ६ ॥ - જિનેશ્વરના વીતરાગતા, તીર્થ પ્રવર્તન વગેરે ગુણે ગુરુ પાસે સાંભળીને અને જાણીને નિમલ બેધ થતાં જીવની બુદ્ધિ નીચે મુજબ થાય છે. જિનબિંબ કરાવવું એ મનુષ્યોનું કર્તવ્ય છે, અને એ જ મનુષ્યજન્મનું ફળ છે. (૩) જિનેશ્વરો જ ( સર્વ જીથી ) અધિક ગુણવાળા છે. એથી જ તેમની પ્રતિમાનું દર્શન પણ ક૯યાણકારી છે. આથી તેમનું બિંબ કરાવવાથી સ્વ-પરને ઉત્કૃષ્ટ લાભ થાય છે. (૪) આથી મોક્ષ માટે ઉદ્યત બનેલા બુદ્ધિશાલી જીવે મોક્ષમાગને બતાવવાથી મોક્ષમાર્ગના સ્વામી બનેલા જિનેશ્વરના તીર્થ પ્રવર્તન આદિ અસાધારણ ગુણે ઉપર બહુમાન ધારણ કરવું જોઈએ અને બહુ જ આદરથી તેમની પૂજા આદિ ભક્તિ કરવી જોઈએ. (૫) જિનેશ્વરના ગુણે પ્રત્યે બહુમાન રાખવાથી બહુમાનના કારણે આત્મામાં થયેલા શુભ પરિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org