________________
: ૪૪૮ : ૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૩૬-૧૭
- -
-
-
-
-
-
-
-
-
-
-
શાંતિમય જીવન ન જીવી શકે. પરિણામે આલોક બગડવા સાથે પરલોક પણ બગડે. શિલ્પકલા, રાજનીતિ વગેરેના શિક્ષણથી તે ગુનાઓ રોકી શકાય છે. (૩૫).
ભગવાનની શિલ્પકલાદિ શિક્ષણની પ્રવૃત્તિ નિર્દોષ છે:वरबोहिलाभओ+ सो, सव्वुत्तमपुण्णसंजुओ भयवं । giાહિયરતો, વિદ્વાનો મારો | રૂદ્દ છે जं बहुगुणं पयाणं, तं णाऊणं तहेव दंसेइ । ते पखंतस्स ततो जहोचितं कह भवे दोसो ॥ ३७ ।।
વરાધિસંપન્ન, સર્વોત્તમપુયસંયુક્ત, એકાંતે પરહિતરત, વિશુદ્ધ મન-વચન-કાયાવાળા, મહાસરવવંત શ્રી આદિનાથ ભગવાન લોકોને જેનાથી વધારે લાભ થાય તે જ્ઞાનથી જાણીને જેમ લોકોને ઉપકાર થાય તેમ (કંઈક દષિત પણ) બતાવે. ઔચિત્યથી (=વકતવ્યપાલન કરવા) શિલ્પાદિનું શિક્ષણ આપીને પ્રજાનું ઘણું અનર્થોથી રક્ષણ કરનારા ભગવાનને દોષ કેવી રીતે લાગે ? અર્થાત્ ન લાગે.
પ્રશ્ન-અહીં “ઔચિત્યથી' એમ કહ્યું છે તે ઔચિત્યથી એટલે શું?
ઉત્તર –ભગવાન ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી સંસારમાં રહેલા છે અને ત્રણ જ્ઞાનથી યુક્ત હોવાથી
* હારિભદ્રીય અષ્ટક ર૮મું સંપૂર્ણ.
+ વાદ-અષાનો પ્રતિપાસિયાત્ કોfપઢામ-રચાનાवाप्तिर्यस्य स वरबोधिल्लाभको वरबोधिलाभाद् वा हेतोः .॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org