________________
: ૪૪૨
૭ જિનભવનવિધિ—પંચાશક ગાથા-૨૪-૨૫
કોને જ સાદવાળો, તુઝમાળ સોળો છો ! पुरिसुत्तमप्पणीतो, पभावणा चेव तित्थस्स ॥ २४ ॥
અધિક ધન આપવાથી થયેલ સંતોષથી જિનશાસનની પ્રશંસા થાય છે. જૈનશાસનની પ્રશંસા કરીને કેટલાક નોકરો, અથવા નોકરોને અધિક દાન આપ્યું છે એ જોઈને કે સાંભળીને જિનશાસન પ્રત્યે આકર્ષાયેલા છે, બોધિબીજને (સમ્યગ્દર્શનના કારણેને) પામે છે, બીજા કેટલાક લઘુકમી કરે કે અધિકદાન જેવા આદિથી જિનશાસન પ્રત્યે આકર્ષાયેલા આ પ્રતિબંધ (=સમ્યગ્દર્શન) પામે છે. તથા જિનભવન કરાવનારની ઉદારતાથી શિષ્ટકમાં જેને ઉદાર હોવાથી જૈનધર્મ શ્રેષ્ઠ છે, ઉત્તમ પુરુષે કહેલો છે ઈત્યાદિ પ્રશંસા થાય છે, અને એ રીતે જૈનશાસનની પ્રભાવના થાય છે. (૨૩-૨૪)
(૪) સ્વાશયવૃદ્ધિ દ્વાર સ્વાશયવૃદ્ધિનું નિમિત્ત:सासयवुड्ढीवि इहं, भुवणगुरुजिणिदगुणपरिणाए । तबिबठावणत्थं, सुद्धपवित्तीइ णियमेण ॥ २५ ॥
સ્વાશયવૃદ્ધિ એટલે શુભ પરિણામની વૃદ્ધિ. જિનભવનનિર્માણમાં ત્રણે લોકમાં બહુ માનનીય શ્રી જિનેશ્વર ભગવાનના સર્વજ્ઞતા, સંસાર રૂપ જંગલમાંથી છનો ઉદ્ધાર કરવાનું સામર્થ્ય વગેરે ગુણેના યથાર્થ જ્ઞાનથી જિનબિંબની પ્રતિષ્ઠા નિમિત્તે થતી (જિનભવનનિર્માણ સંબંધી) શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org