SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૫ ૭ જિનભવનવિધિ—પંચાશક : ૪૩૫ ઃ માણસોને પણ અપ્રીતિ થાય તેવું ન કરવું જોઈએ. કારણ કે કોઈને પણ અપ્રીતિ થાય તેવું કરવું એ ધર્મવિરુદ્ધ છે. લોકોને અપ્રીતિ થાય તો તે જિનમંદિરને વિનાશ આદિની પ્રવૃત્તિ કરીને પિતાને સંસાર વધારનારા બને. જિનમંદિર બંધાવવામાં કેઈને પણ અપ્રીતિ ન કરવી એટલું જ નહિ, પ્તિ ચારિત્રમાં પણ કોઈને અપ્રીતિ ન કરવી જોઈએ. ચારિત્ર પણ અન્યને અપ્રીતિ ન કરવાથી પ્રશંસનીય=ઉત્તમ બને છે. આ વિષયમાં શ્રી મહાવીર ભગવાન દષ્ટાંતરૂપ છે. (૧૪) શ્રી મહાવીર ભગવાનનું દષ્ટાંત :सो तावसासमाओ, तेसि अप्पत्तियं मुणेऊणं । परमं अबोहिबीयं, ततो गतो हंतऽकालेवि ॥ १५ ॥ શ્રી મહાવીર ભગવાન તાપને મારાથી અપ્રીતિ થાય છે, અને એ અપ્રીતિ સમ્યગ્દર્શનના અભાવનું પ્રબળ કારણ છે એમ જાણીને તાપસાશ્રમમાંથી અકાળે પણ જતા રહ્યા, અર્થાત ચોમાસામાં પણ વિહાર કર્યો. સાધુઓથી ચોમાસામાં વિહાર ન થાય. કહ્યું છે કે- જે પણ ઉનાળામાં વા निग्गंथीण वा पढमपाउसंसि गामाणुगामं इज्जित्तए= “સાધુ કે સાધ્વીને ચોમાસામાં એક ગામથી બીજે ગામ વિહાર કરે ન કલ્પે.” તથારાજવાદgzજમો, રિચતાણં જ વસતિમાકુ आयाविराहणाओ, न जई वासासु विहरंति ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy