________________
૭ જિનભવનવિધિ- પચાશક
બે જુવાન હતા. અને વચ્ચે ગાઢ મિત્રાચારી હતી, અને સાહસિક અને સ્વબળને ગવ કરનારા હતા. અને ભેાગની તીવ્ર ઈચ્છાવાળા હતા. પણ ધનના અભાવે તેમની તે ઈચ્છા પૂરી થતી ન હતી. આથી તેમણે ચારી કરીને ધનાપાર્જન કરવાના નિર્ણય કર્યો. એક વખત ચારી કરતા અનેને કાટવાલે પકડી લીધા. ફ્રાંસીની સજા થતાં કોટવાલ તેમને ફાંસીના સ્થાને લઇ જતા હતા ત્યારે રસ્તામાં તે અનેએ માટા માણસાને પણ માનનીય (માન આપવા લાયક) મુનિઓને જોયા. મુનિએની સુંદર ક્રિયાઓ જોઇને એક વિચાયુ' :– અહા ! શુદ્ધ ક્રિયાવાળા અને સ્વગુણુાથી જગતને પૂજ્ય અનેલા આ મુનિએ સર્વાધિક ધન્ય છે. જ્યારે અમે તે અધચેથી પણ અધન્ય છીએ, કારણ કે ધનના લેાભથી વિરુદ્ધ કાર્ય કરનારા થયા. આથી લેાકા હવે અમને મારી નાખશે. લેાકાથી તિરસ્કાર પામેલા અમે મરીને કઈ ગતિમાં જઈશું? ખરેખર! અાગ્ય સ્વભાવથી અમારા આલાક અને પરલેાકએ અને લેાક બગડ્યા, સાધુઓનું નિષ્પાપ જીવન બહુજ સુંદર છે. અમારુ' જીવન એનાથી વિપરીત છે. આથી આવા જીવનથી અમારું કલ્યાણ કયાંથી થાય ? એક ચારે આ પ્રમાણે વિચાયુ. જયારે બીજા ચાર મુનિએ પ્રત્યે ઉદાસીન રહ્યો. અર્થાત્ તેણે મુનિએની પ્રશ'સા અને સ્વનિંદા ન કરી. ગુણાનુરાગથી મુનિની પ્રશ`સા કરનાર ચાર એધિમીજ પાચેા. જેમ જમીનમાં ધાન્યનું બીજ વાવ્યા પછી વર્ષાદ આદિથી કાલાંતરે તેમાંથી ધાન્ય પાકે છે, તેમ આત્મામાં આધિબીજનું
For Private & Personal Use Only
ગાથા-૮
Jain Education International
, ૪૨૯ ક
www.jainelibrary.org