________________
: ૪૧૬ :
૬ સ્તવવિધિ—પંચાશક
ગાથા-૪૬
-
પર્વત ઉપર શ્રીદેવી પાસે ગયા. તે વખતે શ્રીદેવીએ જિનમૂર્તિની પૂજા કરવા માટે એક મોટું કમલ તેડયું હતું. આથી શ્રીદેવીએ આર્યવાસ્વામીને વંદન કરીને એ પુષ્પ સ્વીકારવાની વિનંતિ કરી. આર્ય વજસ્વામી એ પુષ્પ લઈને હતાશન નામના વ્યંતરમંદિરમાં આવ્યા. ત્યાં તેમણે વિમાનની રચના કરી. વિમાનમાં કુંભ પ્રમાણ પુપિ મૂકીને જાં ભકદેવતાઓના સમુદાયથી પરિવરેલા અને દિવ્ય ગાંધર્વગીતના કવનિથી આકાશને પૂરી દેતા આર્યવાસ્વામી માહેશ્વરી નગરીથી પુરિકા નગરીમાં આવ્યા. જુભક નિકાયના દેથી ભરેલા આકાશને જોઈને બૌદ્ધ ભક્તો કે અમારું સાન્નિધ્ય કરે છે એમ વિચારવા લાગ્યા અને પિતાના ઘરમાંથી પૂજાની સામગ્રી લઈને તેની સામે ગયા. પણ દેવ સમુદાયથી પરિવરેલા શ્રી આર્યવજી સ્વામી જિનમંદિરમાં ગયા. ત્યાં દેવેએ મહાન મહિમા કર્યો. આથી તેને જિનશાસન પ્રત્યે બહુ જ બહુમાન થયું. રાજા પણ આકર્ષાઈને શ્રાવક બન્યો. (૪૫) આ દ્રવ્યસ્તવ ભાવસ્તવની સાથે સંકળાયેલો છે તેનું પ્રતિપાદન :दव्वत्थओवि एवं, आणापरतंतभावलेसेण ।। समणुगउच्चिय णेओऽहिगारिणो सुपरिसुद्धोत्ति ॥ ४६ ॥
(gવું =)જેમ ભાવસ્તવ દ્રવ્યસ્તવ સાથે સંકળાયેલ છે તેમ, દ્રવ્યસ્તવ ગૃહસ્થનો સુપરિશુદ્ધ દ્રવ્યસ્તવ પણ ભાવસ્તવ સાથે સંકળાયેલો જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org