SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૪૫ ૬ સ્તવવિધિ—પંચાશક : ૧૧ ? કારણ કે આવશ્યક ગ્રંથમાં વંદન આવશ્યકની નિયુક્તિમાં (સાક્ષાત્ ) દ્રવ્યસ્તવ કરનારા અને કરાવનારા સાધુઓના શુભ પરિણામ ભગ્ન થઈ ગયા હોવાથી તે સાધુઓ (સાક્ષાત) દ્રવ્યસ્તવ કરાવે છે એમ જણાવ્યું છે. તે આ પ્રમાણે नीयावासविहार, चेइयभत्तिं च अज्जियालाभं । famg ofબંધું, ચા વેંતિ છે ૨૨૭૬ / “નિત્યવાસ, ચિત્યભક્તિ, સાધ્વીએ લાવેલા આહારપાણીનું ગ્રહણ, અને વિગઈઓમાં આસક્તિ કરનારા સાધુઓને બીજા દિતવિહારી સાધુઓ “તમારે આમ નહિ કરવું જોઇએ” એમ પ્રેરણા કરે છે ત્યારે તેઓ અમે જે કરીએ છીએ તે નિર્દોષ છે-બરોબર છે એમ કહે છે.” (૧૧૭૫) ' સાધુઓએ દ્રવ્યસ્તવથી ચિત્યભક્તિ નહિ કરવી જોઈએ એમ કહેવામાં આવે છે ત્યારે દ્રવ્યસ્તવથી ચિત્યભક્તિ કરનારા સાધુએ કહે છે કેचेइयकुलमणसंघे, अन्न वा किंचि काउ निस्ताणं । अहवावि अज्जवयरं, तो सेवंती अकरणिज्जं ॥ ११७९ ॥ चेइयपूया किं वयरसामिणा मुणियपु वसारेणं । न कया पुरियाइ तओ, मुक्खंग सावि साहूणं ॥ ११८० ॥ “ચૈત્ય, કુલ, ગણ અને સંઘની સંભાળ રાખનાર કોઈ ન હેવાથી ચિત્ય વગેરેને વિચ્છેદ ન થાય એ માટે અમે અસંયમ સેવીને ચેત્યાદિની સંભાળ રાખીએ છીએ. આમ કહીને અથવા બીજું કોઈ બહાનું કાઢીને કે આર્યવજ સ્વામીનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy