SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૯૬ ૬ સ્તવવિધિ—પંચાશક ગાથા-૨૪-૨૫ પુણ્યાનુબંધી પુણ્યને બંધ થાય છે, તેના ઉદયથી સુગતિ, શુભસવ, શુભ સંઘયણ, શુભ ઉદારતા, શુભ સંપત્તિ આદિ મળે છે. ત્યારબાદ પરંપરાએ ડો કાળ+ પસાર થતાં ભાવસ્તવ પણ મળે છે. (૨૩) ભાવસ્તવની મહત્તા - * चरणपडिवत्तिरूवो, थोयव्वोचिय पवित्तिओ गुरुओ । संपुण्णाणाकरणं, कियकिच्चे हंदि उचियं तु ॥ २४ ॥ ચારિત્રના સ્વીકારરૂપ ભાવસ્તવ વીતરાગ ભગવાન સંબંધી ઉચિત પ્રવૃત્તિ હેવાથી મહાન છે... પ્રશ્ન દ્રવ્યસ્તવ પણ ઉચિત પ્રવૃત્તિ હોવાથી મહાન કેમ નહિ? ઉત્તર- મુખ્યતયા] વીતરાગ ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ પાલન જ કૃતકૃત્ય વીતરાગ સંબંધી ઉચિત પ્રવૃત્તિ છે. દ્રવ્યસ્તવ સંપૂર્ણ આજ્ઞાપાલનરૂપ નથી. (૨૪). ભાવ સાધુ જ સંપૂર્ણ આજ્ઞાપાલન કરી શકે - णेयं च भावसाहं, विहाय अण्णो चएति काउं जे । सम्मं तग्गुणणाणाभावा तह कम्मदोसा य ॥ २५ ॥ ભાવ સાધુ સિવાય બીજો કોઈ સંપૂર્ણ આજ્ઞાપાલન + कालेन-समयेन कियताऽप्यतिक्रान्तेन, कालस्य तथाभव्यत्वपरिपाकहेतुत्वादेवमभिधानम् । .. - x पुष्पादीनां तु द्रव्यस्तवाङ्गानां कृतकृत्यत्वेन तस्यानुपयोगित्वाद् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy