________________
: ૩૯૪ : ૬ સ્તવવિધિ—પચાશક
ગાથા-૧૯ થી ૨૧
આસક્તિના કારણે દ્રવ્યસ્તવ અસાર કેમ છે તેનુ સ્પષ્ટીકરણ:जम्हा उ अभिसंगो, जीवं दूसेइ णियमतो चेव । तहूसियस्स जोगो, विसघारियजोगतुल्लोत्ति ॥ १९ ॥
કારણ કે આસક્તિ સ્ફટિક જેવા નિર્મલ પણ જીવને અવશ્ય મલિન બનાવે છે. સંગરૂપ મલથી મલિન અનેલા જીવના વ્યાપાર ઝેરથી વ્યાપ્ત પુરુષના વ્યાપાર સમાન હાય છે. અર્થાત્ જેમ ઝેરથી વ્યાપ્ત પુરુષમાં ચેતના (-શુદ્ધિ) અસ્પષ્ટ હાવાથી વ્યાપાર અલ્પ હોય છે, તેમ આક્તિવાળા જીવને શુમ વ્યાપાર અષ શુભ હાય છે. (૧૯) સથા શુદ્ધ વ્યાપાર સાધુના જ હાયઃ
जइणो अदूसियस्सा, हेयाओ सव्वदा णियत्तस्स । મુદ્દો ૩ ગાયેલ, ગનો સબવા તો ૩ ॥ ૨
॥
આસક્તિથી અકલુષિત અને હિંસાદિ પાપેાથી સથા ( =જાવજી ત્રિવિધ ત્રિવિધે ) નિવૃત્ત સાધુના મહાવ્રતાદિમાં જિનાજ્ઞાપૂર્વક થતા વ્યાપાર શુદ્ધ જ છે. આથી સાધુના વ્યાપાર જ સથા નિર્દોષ છે. (૨૦)
ભાવસ્ત અને દ્રવ્યસ્તવમાં તફાવત ઃअसुहतरंडुत्तरणप्पाओ दव्वत्थओ समत्तो य । गदिमादिसु इयरो पुर्ण, समत्तचाहुत्तरणकष्पो ॥ २१ ॥
આનાથી આસક્તિ અને હિંસાદિ પાપ એ બે અશુદ્ધિનાં કારણેા છે એમ ગર્ભિત રીતે સૂચન કર્યું છે. દ્રવ્યસ્તવમાં આસક્તિ અને કિચિત હિંસા હાય છે. માટે તે સર્વથા શુદ્દ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org