SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૮ ૬ સ્તવવિધિ-પંચાશક : ૩૯૩ : ઉત્તર:- સાધુના વેગથી થતા શુભાધ્યવસાયની અપેક્ષાએ દ્રવ્યસ્તવથી શુભાગ્યવસાય અ૮૫ થતો હોવાથી દ્રવ્યસ્તવ અસાર છે. પ્રશ્ન :- સાધુના યોગેની અપેક્ષાએ દ્રવ્યસ્તવમાં શુભાયવસાય અ૯પ થવાતું શું કારણ? ઉત્તરઃ- સાધુના વેગ સ્વરૂપથી જ શુભ છે, જ્યારે વ્યસ્તવ જિનભવન નિર્માણાદિ દ્વારા જ શુભ છે, સ્વરૂપથી નહિ. કારણ કે તેમાં કિંચિત્ પાપ થાય છે. (૧૭) ભાવસ્તવની અપેક્ષાએ દ્રવ્યસ્તવની અસારતાનું કારણ - सम्वत्थ निरभिसंगत्तणेण जइजोगमो महं होई । एसो उ अभिस्संगा, कत्थई तुच्छेवि तुच्छो उ ॥ १८ ॥ સાધુ દ્રવ્ય-ક્ષેત્ર આદિ બધામાં સંગરહિત હોવાથી તેના ચગે દ્રવ્યસ્તવની અપેક્ષાએ મહાન-ઉત્તમ છે. દ્રવ્યસ્તવ કરનારાઓ અસાર પણ શરીર, સ્ત્રી, સંતાન, ઘર, મિત્ર આદિ ઉપર આસક્તિવાળા હોવાથી દ્રવ્યસ્તવ સાધુના યોગોની અપેક્ષાએ અસાર છે. પ્રશ્ન – શરીર, સ્ત્રી, સંતાન, ઘર, મિત્ર વગેરે અસાર કેમ છે? ઉત્તર – શરીર વગેરેથી પરલોકને કોઈ લાભ થત નથી. [બલકે તેની ખાતર પાપ કરવાથી પરલોકનું નુકશાન થાય છે.] માટે તે અસાર છે, તુચ્છ વસ્તુનો સંગ કરો એ ઉચિત નથી. (૧૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy