________________
૬ સ્તવિધિ પ'ચાશક
ચેાથા પચાશકમાં પૂજાની વિધિ કહી. પૂજા દ્રવ્યસ્તવ છે. પાંચમાં પચાશકમાં પ્રત્યાખ્યાનની વિધિ કહી. પ્રત્યા ખ્યાન ભાવસ્તવ છે. હવે આ છઠ્ઠા પચાશકમાં દ્રવ્ય અને ભાવ એ અન્ને સ્તવનું વર્ચુન શરૂ કરે છે. તેમાં પ્રથમ મ'ગલ આદિના નિર્દેશ કરે છેઃ
नमिऊण जिणंx वीरं, + तिलोगपुज्जं समासओ वुच्छं । *थयविहिमागमसुद्धं सपरेसिमणुग्गहट्टाए ॥ १ ॥
ત્રિભુવન પુજય શ્રી વીરિજનને નમસ્કાર કરીને સ્વપરના અનુગ્રહ માટે સ્તવપરિત્તા આદિ આગમથી શુદ્ધ સ્તવિધિ સ'પથી કહીશ. શાસ્ત્રના અર્થાના (સંસ્કૃતમાં) અનુવાદ કરવાથી નિમલ મેધ અને પરીપકાર દ્વારા કર્મક્ષય એ સ્ત્ર-અનુગ્રહ છે બીજાઓને નિમાઁલ એપ થાય અને તેવા એધપૂર્વક ક્રિયાથી પર પરાએ માક્ષની પ્રાપ્તિ એ પરઅનુગ્રહ છે. (૧)
xजिनं रागादिजेतारम् अनेन सर्वदेोषविनिर्मुकता प्रणચોળા, તત્યુષા ધ સર્વગુયુતા(11), યોષ-નિવૃત્તિरूपत्वात् प्रायो गुणानाम् ।
+ अनेन च दोष निर्मुक्तेर्गुणावाप्तेर्वा बाह्यफलमिति ।
*તવ=પ્રજ્ઞા |
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org