________________
: ૩૭૬ :
૫ પ્રત્યાખ્યાન પંચાશક
ગાથા-૫૦
ઉત્તર-ચારિત્ર મોહ વગેરે કર્મને ઉદય કારણ છે. ચારિત્ર મોહ આદિના કારણે જીવ ભેગના પરિણામવાળા છે. આથી તેમને ઉપર કહ્યું તેમ સર્વ વસ્તુઓને ભેગ છે. એટલે પ્રત્યાખ્યાન નિર્વિષય નથી. (૪) વિરાગી જીવનું પ્રત્યાખ્યાન સફલ છે – विरईए संवेगा, तक्खयओ भोगविगमभावेण । सफलं सम्वत्थ इमं, भवविरह इच्छमाणस्स ॥ ५० ॥
ભવવિગની ઈચ્છાવાળા જીવનું વિદ્યમાન કે અવિદ્યમાન સર્વ વસ્તુ સંબંધી પ્રત્યાખ્યાન સફલ છે. કારણ કે મેક્ષાભિલાષ અને વિરતિથી ચારિત્રમોહાદિ કર્મનો ક્ષય (ક્ષપશમાદિ) થવાથી જેનું પ્રત્યાખ્યાન કર્યું છે તેને (મનથી પણ) ભોગ થતો નથી.
ભાવાર્થ- જેને ભાવવિયોગની ઈચ્છા (સંસાર ઉપર વૈરાગ્ય) થાય છે તેને મોક્ષની ઈચ્છા થાય છે. મોક્ષની ઈચ્છા વિરતિનું કારણ છે. અહીં વિરતિ એટલે જેનું પ્રત્યાખ્યાન કરવાનું છે તેનાથી નિવૃત્તિના પરિણામ, મોક્ષની ઈચ્છાથી વિરતિનો ભાવ થાય છે. મોક્ષની ઈછા અને વિરતિના ભાવથી ચારિત્રમાદિ કર્મના ક્ષપશમાદિ થાય છે. ચારિત્રમેહાદિ કર્મના ક્ષપશમાદિ થવાથી જેનું પ્રત્યાખ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org