________________
ગાથા-૩૯ થી ૪૧
પ્રત્યા
૫ પ્રત્યાખ્યાન—પચાશક : ૩૬૩ : કરનાર બીજાને પ્રાણાતિપાત આદિ પાપ કરવાનું કહે કે અનુમાદના કરે તે વ્રતભ`ગ થાય. પશુ આહારના ખ્યાનમાં મારે અમુક આહાર નહિ કરવા એવા નિયમ હેાવાથી (=કરાવવાના અને અનુ'માદનાનેા ત્યાગ ન હોવાથી) આહારનું પ્રત્યાખ્યાન કરનાર બીજાને આહાર આપે કે ઉપર કહ્યુ. તેમ આહારના ઉપદેશ આપે તા પ્રત્યાખ્યાનના
ભંગ ન થાય.
આ વિશે આવશ્યક નિયુક્તિમાં પૂર્વ પક્ષ અને ઉત્તરપક્ષ આ પ્રમાણે છે.
आह जइ जीवयाए, पञ्चक्खाए न कारण अन्नं । भंग भयाsसणदाणे, धुव कारवणे य नणु दोसो ।। १५७५ ।।
नो कयपश्चक्खाणो, आयरियाईण दिज्ज असणाई । न य विरइपालणाओ, वेयावचं पाणयरं ।। १५७६ ॥
नो तिहिं तिविणं, पच्चक्खड़ अन्नदाण कारवणं । सुद्धस्स तओ मुणिणो, न होइ तब्भंग उत्ति ।। १५७७ ।।
"C
પૂર્વ પક્ષઃ– જેમ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરનાર જીવ પ્રત્યાખ્યાન ભંગના ભયથી ખીજા પાસે પ્રાણાતિપાત કરાવતે નથી તેમ આહારતુ પ્રત્યાખ્યાન કરનાર મીજાને અશનાદ્વિ આપવા દ્વારા આહાર કરાવે તેા અવશ્ય પ્રત્યા ખ્યાનના ભ’ગરૂપ દોષ લાગે, ” [ ૧૫૭૫ ] “આથી “ ઉપવાસી સાધુએ આચાર્ય આદિને અશનાદિ આહાર ન આપવા જોઈએ. વિરતિના પાલનથી વૈયાવચ્ચ અધિક નથી. ”
’’
[ ૧૫૭૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org