________________
ગાથા-૩૬થી૩૮ ૫ પ્રત્યાખ્યાન—પચાશક
ગેાચરી માટે પરિભ્રમણ આદિ પરિશ્રમથી શરીરની ધાતુએ વિષમ બની જાય છે અને શરીર અસ્વસ્થ મની જાય છે. આથી ( પ્રત્યાખ્યાન પાર્યા પછી સ્વાધ્યાય કરવા વડે) થાડા સમય પસાર કરવાથી થાક ઉતરી જવાથી ધાતુએ સમ બની જાય છે અને શરીર વગેરે યાગે પણ સ્વસ્થ બની જાય છે. ભેાજન શાંતચિત્ત કરવું જોઈએ. વ્યાકુલચિત્ત ભાજન કરવાથી નુકશાન થાય છે. કહ્યું છે કે ईर्ष्याभयक्रोधपरिष्कृतेन, लुब्धेन तृड्दैन्य विपीडितेन । प्रद्वेषयुकेन च सेव्यमानमन्नं न सम्यक् परिणाममेति ॥
ઈર્ષ્યા, ભય, દેધ, ( આહારમાં) લુબ્ધતા, તૃષા, દીનતા અને પ્રદ્વેષથી યુક્ત બનીને ભેાજન કરવાથી ભેાજનનું ખરેાબર પાચન થતું નથી, (૩૬)
૩૫૯ :
ધર્મમાં આસક્ત જીવા સ્વભૂમિકા પ્રમાણે લેાજન સમયે કરવા લાયક મા-બાપ, ધર્માચાર્યાં અને દેવની ઉચિત પૂજા, પરિવારમાં જે બિમાર હાય તેની સેવા વગેરે, તથા નમસ્કારમત્રના અને ‘ઘમ્મો મંગલમુનિ’વગેરે પ્રશસ્ત શ્રુતને પાઠ વગેરે શુક્ર કાર્યો કરીને, મેં પૂર્વે આ ( નવકારશી વગેરે જે કર્યુ” હાય તે) પ્રત્યાખ્યાન કર્યું' છે એમ વિશેષરૂપે પ્રત્યાખ્યાનનું સ્મરણ કરીને, તથા આચાર્યાદિ વડિલની રજા મેળવીને, કેવા સ્થાને બેસીને લેાજન કરવું વગેરે શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક ભેાજન કરે છે. આ વિષે કહ્યુ છે કેठाणदिसि पगासणया, भायणपक्खेवणे य गुरुभावे । सत्तविहो आलोओ, तयावि जयणा सुविहियाणं ।।
–આ. નિ. પપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org