________________
ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક = ૩૩૩ :
ખાણુના સૂત્રોમાં પાઠ ન હોવા છતાં કરવામાં દેષ નથી, બલકે લાભ છે. કારણ કે તેનાથી અપ્રમાદની વૃદ્ધિ થાય છે.
fસ્થi ગીરમાં નિવિના પચ્ચક્ ખાણ માટે વિશેષતા આ પ્રમાણે છે- ગૃહસ્થ પોતાના માટે દૂધ સાથે ભાત ભેળવ્યું હોય, તે દૂધ ભાતની ઉપર ચાર આગળ જેટલું તરતું હોય તે દૂધ વિગઈ ન ગણાય. ( અર્થાત્ નિવિયાતું ગણાય. ) પણ તેનાથી વધારે તરતું હોય તે દૂધ વિગઈ ગણાય. આ રીતે બીજી વિગઈઓ માટે પણ સમજવું. આ વિશે કહ્યું છે કે
खीरदहीवियडाण, चत्तारि उ अंगुलाइ संसट्ठ । फाणियतेल्लघयाणं, अंगुलमेगं तु संसट्ठ ।। २२२ ॥ महुगोग्गलरसयाणं, अद्धंगुलयं तु होइ संसट्ठ । ગુવાનવયં, કામ તુ સંત ૨૨૩ /
( પ્ર. સા. ) “ભાત આદિ વસ્તુ સાથે ભેળવેલ દૂધ, દહીં, કે મધ તે વસ્તુ ઉપર ચાર આંગળ સુધી તરે તે તે વિગઈ ન કહે વાય. ચાર આંગળથી વધારે તરે છે તે વિગઈ કહેવાય. ( ફાણિત એટલે પ્રવાહી ગળ. ) ભાત આદિ વસ્તુ સાથે ભેળવેલ પ્રવાહી ગાળ, તેલ કે ઘી તેના ઉપર એક આંગળ સુધી તરે તે વિગઈ ન કહેવાય, પણ તેનાથી વધારે તરે તે વિગઈ કહેવાય (૨૨૨).” “ભાત આદિ વસ્તુ સાથે ભેળવેલ મધ કે માંસરસ તેના ઉપર અડધી આંગળી સુધી તરે તે વિગઈ ન કહેવાય અને તેનાથી વધારે તરે તે વિગઈ કહેવાય. ગોળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org