________________
ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન—પચાશક
અચિત્ત પાણી પીવાનુ... હાય છે. આથી પાણીના આગારી કહે છે.
: ૩૨૩ :
અચિત્ત પાણીના વૈ, સહેવે, અળ, વહુસેન, સિન્થેન, ગ્રસિત્યેન એ છ આગારા છે.
આથી અહીં અચિત્ત
(૧) વેન - આમાં લેપ શબ્દ છે, લેપ એટલે લેપવાળુ-ચીકાશવાળું. જે પાણીથી ભાજન ચીકણું થાય તે લેપ પાણી કહેવાય. જેમકે— રાંધેલા ચાખાનુ' એસામણ, ખજૂર વગેરેથી ધાયેલ પાણી વગેરે.
(૨) મહેયઃ— આમાં અલેપ શબ્દ છે. અલેપ એટલે લેપથી-ચીકાશથી રહિત, જે પાણીથી ભાજન ચીકણું ન થાય તે અલેપ પાણી કહેવાય. જેમકે— છાશની આછ વગેરે. (૩) અચ્છેઃ— આમાં અછ શબ્દ છે. અચ્છ એટલે સ્વચ્છ-શુદ્ધ. ત્રણુ ઉકાળાથી અચિત્ત અનેલુ' પાણી અચ્છ છે.× (૪) યહુસેન:- આમાં બહુલ શબ્દ છે. ખહુલ એટલે ડહેાળું, રાંધ્યા વિનાના ચાખા, તલ વગેરેના ધાવણનુ' પાણી બહુલ છે.
-
Jain Education International
: અહીં પચાશક વગેરેમાં જૈવાઢેળ એવા પાઠ છે. પણ વત માનમાં જૈન પાઠ પ્રસિદ્ધ હાવાથી અહી જૈવે લખ્યું છે. બંનેના અર્થ એકજ છે. હૈયાઢેળ નું સંસ્કૃતમાં હેત થાય છે. તેને ટીકામાં લેપ–ચીકણુ* કરનાર એવા અર્થ કર્યો છે. એ પ્રમાણે અહેવેન ના સ્થાને સહેવાઢેળ બધી પણ સમજી લેવું.
× પ્રત્યાખ્યાન ભાષ્યના જ્ઞાનવિમલસૂરિષ્કૃત બાલાવબેાધમાં ફળાદિકના ધાવણુને પણ અચ્છ પાણી કહ્યું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org