________________
ગાથા-૮થી૧૧ ૫ પ્રત્યાખ્યાન–પંચાશક : ૩૨૧ :
(૩) વિહત્તષિ – આમાં ઉક્ષિપ્ત અને વિવેક એ બે શબ્દ છે. ઉક્લિપ્ત એટલે મૂકેલું. વિવેક એટલે જ કરવું. સુકા રોટલા, ભાત વગેરે કોરી વસ્તુ ઉપર સંપૂર્ણ લઈ શકાય તેવી આયંબિલમાં અકય પિંડવિગઈ (ઘટ્ટગાળ સુખડી) વગેરે વસ્તુ પડી હોય તો એને જુદી કર્યા પછીઉપાડી લીધા પછી તે સુકા રોટલા, ભાત વગેરે વાપરવામાં વાંધે નહિ. અર્થાત તેમ કરવાથી કદાચ અલગ્ય વસ્તુને અંશ વાપરવામાં આવી જાય તો નિયમભંગ ન થાય. પણ જે નરમ ગોળ વગેરે દ્રવ (ઢીલી) વસ્તુ પડી હોય તે ન કપે. કારણ કે દ્રવ હોવાથી જેના ઉપર મૂકેલી છે તેમાં ચોંટી જાય. આથી ઉપાડી લેવા છતાં અધિક રહી જાય.
(૭) અભફતાથ– આમાં અ, ભક્ત અને અર્થ એ ત્રણ શબ્દ છે. અને નિષેધ અર્થ છે. ભક્ત એટલે ભેજન, અર્થ એટલે પ્રજન, જેમાં ભેજનું પ્રોજન નથી (ઃખાવાનું જ નથી) તે પ્રત્યાખ્યાન અભકૃતાર્થ, અર્થાત ઉપવાસ.
ઉપવાસના પાઠમાં સૂર્યોદયથી પ્રત્યાખ્યાન કરું છું એવો નિયમ હોવાથી એકવાર ડું પણ ભોજન કર્યા પછી “હવેથી બાકીના દિવસને ઉપવાસ” એમ ઉપવાસ ન થાય.
મિશ્ન:- સૂર્યોદયથી ઉપવાસ શરૂ થાય છે. એટલે સૂર્યોદય પછી એકવાર ડું પણ ખાધા પછી ઉપવાસ ન થાય
એ બરોબર છે. પણ સૂર્યોદય પહેલાં ભેજન કરીને સૂર્યો- દયથી ઉપવાસ કરવામાં શું વાંધો ?
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org