SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૩૩-૩૪ ૪ પૂજાવિધિ—પચાશક : ૨૭૫ હાવાથી સાચા માથી દૂર છે, છતાં તેનામાં દાગ્રહ ન હાવાથી તેવા નિમિત્તો મળતાં ( સમ્યગ્દર્શનાદિ) સાચા માને પામી જાય છે. આથી કદાગ્રહ રહિત બનીને તાત્ત્વિક સત્ય માને અનુસરવું તે માર્ગાનુસરિતા, માક્ષમાગ એ જ તાવિક-સત્યમા છે. માટે માર્ગોનુસારિતા શબ્દના માક્ષમાગ ને અનુસરવું એવા અર્થ પણ થાય. આથી જ પચાશકની ટીકામાં માર્ગાનુસારતા= મોક્ષમાર્ગાનુસરળ એવા ઉલ્લેખ કર્યા છે. (૩) ઈષ્ટફલસિદ્ધિઃ- જેનાથી ચિત્તની સ્વસ્થતા ટકાવી રાખવા દ્વારા ધમ માં પ્રવૃત્તિ થાય તેવી આ લેાક સ'ખ'ધી અવિરાધી કાર્યની સિદ્ધિ જીવનમાં અનેક જરૂરિયાત ઊભી થાય છે. જીવન જરૂરિયાતની વસ્તુ ન મળે ત્યારે સમાધિ રહેવી અને ધર્મમાં સ્થિર રહેવુ' એ ઘણું કઠીન છે. અપ્રમત્તાવસ્થા વગેરે ઉચ્ચકક્ષાને નહિ પામેલા સાધકને જીવન જરૂરિયાતની વસ્તુ ન મળે ત્યારે એનુ' મન અસ્વસ્થ બની જાય એ શકય છે. આમ બને તે તેના ધમમાં ઉત્સાહ ઘટી જાય. ધર્મોમાં ઉત્સાહ ઘટી જતાં ધર્મમાં પ્રવૃત્તિ ન થાય કે ઉલ્લાસ વિના થાય. આથી સાધક ઉલ્લાસપૂર્વક ધમમાં પ્રવૃત્તિ કરી શકે એ માટે તેને જીવન જરૂરીયાતની વસ્તુ મળવી જોઈએ. આથી સાધક વર્તમાનજીવનમાં ચિત્તની સ્વસ્થતા ટકી રહે અને ધર્મમાં પ્રવૃત્તિ થાય એ માટે ભગવાન પાસે અવિરાધી ઈષ્ટ વસ્તુની સિદ્ધિની માગણી કરે તે જરા ય અનુચિત ન કહેવાય. પણ અહી એ ખ્યાલ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy