SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૮ : ૩ ચેત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૩૨ - - - - - ચૈત્યવંદન કર્યું છતાં મેક્ષ ન થયો. કારણ કે એ ચૈત્યવંદન અશુદ્ધ હતું. ઉપદેશકે આ વિષયને લક્ષ્યમાં રાખીને ચૈત્યવંદન મેક્ષનું કારણ બને તે રીતે ઉપદેશ આપવો જોઈએ. અર્થાત્ ઉપદેશકે આ જીવે આટલી બધી (દેશાન એક કોઇ સારા) કમલઘુતા પામીને અનંતીવાર ચૈત્યવંદન કરવા છતાં મેક્ષ કેમ ન થયે એ વાત શ્રોતાઓને બરોબર સમજાવવા પૂર્વક શુદ્ધ ચૈત્યવંદન અને અશુદ્ધ ચૈત્યવંદનને ભેદ સમજાવીને શુદ્ધ ચિત્યવંદન કરવાને ઉપદેશ આપવો જોઈએ કારણ કે શુદ્ધ ચિત્યવંદન જ મોક્ષનું કારણ છે. (૩૧) જીવને અનંતીવાર ચિત્યવંદન પ્રાપ્ત થયું છે, અને યથાપ્રવૃત્તિકરણમાં જ પ્રાપ્ત થયું છે એ વાત બરોબર છે. પણ યથાપ્રવૃત્તિકરણમાં અનંતીવાર પ્રાપ્ત થયેલું ચિત્યવંદન અશુદ્ધ જ હતું એમાં શું પ્રમાણ? એવા પ્રશ્નનું સમાધાન – णो भावओ इमीए, परो विहु अबढपोग्गला अहिंगो । संसारो जीवाणं, हंदि पसिद्धं जिणमयम्मि ॥ ३२ ॥ ભાવથી ચિત્યવંદનની પ્રાપ્તિ થતાં જીવને સંસાર વધારેમાં વધારે દેશના અર્ધ પુગલ પરાવર્ત જેટલું રહે છે. તેનાથી અધિક રહેતો નથી. આ હકીકત જિનેક્ત આગમમાં પ્રસિદ્ધ છે. કહ્યું છે કે – મid ૨ સુપ, સાથિયો ૩ ટેળો ! आसायणबहुलाणं, उक्कोसं अंतर होइ ॥ (આ૦ નિ ૮૫૩૪) ૪ વિ. આ ર૭૭પ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy