________________
ગાથા-૩૦ ૩
ત્યવંદનવિધિ—પંચાશક : ૨૨૫ :
સાગરોપમ સિવાય બધી સ્થિતિ ખપાવી નાખે, (૧) અને બાકી રહેલી એક કોડા સા સ્થિતિમાંથી પણ ડી =પપમની અસંખ્યાતમા ભાગ જેટલી ખપાવી નાખે, અર્થાત્, પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યૂન એક કોડાકડિ સાવ જેટલી સ્થિતિ રહે, ત્યારે જેને પૂવે ભેદ કર્યો નથી એ ગ્રંથિ પરિણામ હોય છે. (૨) ગ્રંથી એટલે કાષ્ઠની કર્કશ, ઘન, રૂઢ (શુષ્ક) અને ગૂઢ ગાંઠની જેમ જીવન અતિશય દુર્ભેદ્ય, કર્મજનિત, અને અતિગાઢ એ રાગદ્વેષનો પરિણામ.” (૩)
યથાપ્રવૃત્તિકરણથી જીવને આટલી અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. અહીંથી આગળ વધવા અપૂર્વકરણ આદિની જરૂર પડે છે. આનાથી એ પણ સિદ્ધ થયું કે જીવ પુરુષાર્થ વિના જ તેવી ભવિતવ્યતા આદિના બળે આટલી અવસ્થા (દેશોન એક કે સારા સ્થિતિ) સુધી પહોંચી શકે છે. અહીંથી આગળ વધવા પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થ વિના અહીંથી આગળ ન વધાય. અભવ્ય જીવે આટલી અવસ્થા પ્રાપ્ત કરવા છતાં પુરુષાર્થ ન કરી શકવાથી આગળ વધી શકતા નથી. માટે જ અહીં ૨૯મી ગાથામાં કહ્યું કે
અમને એક યથાપ્રવૃત્તિકરણ જ હોય છે.” અભવ્યની જેમ દૂર પણ પુરુષાર્થ ન કરી શકવાથી અહીંથી આગળ વધી શકતા નથી. આથી દૂરભાને પણ એક યથાપ્રવૃત્તિકરણ જ હોય. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org