________________
ગાથા-૧૦ ૩ ચૈત્યવંદનવિધિ-પંચાશક ૨૦૩ ::
૬ દિશિયાત્રિક ચૈત્યવંદન આદિમાં ભગવાનની મૂર્તિ જે દિશામાં હોય તે દિશામાં ભગવાન સમક્ષ દષ્ટિ રાખી બાકીની ત્રણ દિશાને ત્યાગ કરવો જોઈએ. ગમે તેમ દષ્ટિ રાખવાથી ચિત્તચંચલતા, ભગવાનનો અવિનય-આશાતના વગેરે અનેક દેશે ઉત્પન્ન થાય.
૭, પ્રમાજનત્રિક રમૈત્યવંદન શરૂ કરતાં પહેલા બેસવાની ભૂમિનું ત્રણવાર પ્રમાર્જન કરવું જોઈએ. પૌષધમાં રહેલા શ્રાવકે ચરવળાથી, સાધુએ રજોહરણથી, પૌષધ રહિત શ્રાવકે ખેસના દશવાળા છેડાથી અને શ્રાવિકાએ રૂમાલથી પ્રમાર્જન કરવું જોઈએ.
૮. વદિત્રિક સૂત્ર-અર્થ અને આલંબન એ વદિત્રિક છે. સૂત્રઃરમૈત્યવંદન કરતાં સૂને સ્પષ્ટ ઉચ્ચાર કરે અને તેમાં યાન રાખવું. અર્થ-પૈત્યવંદનનાં સૂત્રે બોલતાં તેના અને ઉપયોગ રાખવે. આલંબનઃ-ગૌત્યવંદનમાં મૂર્તિનું આલંબન રાખવું, અર્થાત્ દષ્ટિ ભગવાન સામે રાખવી.
૯. મુદ્રાત્રિક યોગ, જિન અને મુક્તાશુક્તિ એ ત્રણ સુદ્રા (આકાર) - મુદ્રા ત્રિક છે.
(૧) ચોગમુદ્રા - આંગળીઓ પરસ્પરના અંતરે આવે અને વચમાં કમળના ડેડાની જેમ પિલા રહે એમ બે હાથ જોડીને રહેજ નમેલા કપાળ નીચે રાખવા, તથા બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org