SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૦ ૩ રૌત્સવ દ્રવિધિ-પ’ચાશક (ર) અગ્રપૂજા:-ભગવાન સમક્ષ ઘેાડા દૂર ઊભા રહી જે પૂજા થાય તે. : ૨૦૧૩ (૩) ભાવપૂજાઃ-સ્તુતિ અને ચૈત્યવદન એ ભાવપૂજા છે. પૂજાના અનેક પ્રકાશ છે. એમાં આઠ પ્રકાર અષ્ટપ્રકારી પૂજા તરીકે પ્રસિધ્ધ છે. અષ્ટપ્રકારી પૂજાને અ’ગપૂજા અને અગ્ર પૂજામાં સમાવેશ થાય છે. જલ-ચંદન-પુષ્પ-પ –ઢીપ—અક્ષત નૈવેદ્ય-કુલ એ આઠથી થતી પૂજા અષ્ટપ્રકારી કહેવાય છે. તેમાં જલ-ચંદન-પુષ્પ એ ત્રણેના અગપૂજામાં સમાવેશ થાય છે. કારણ કે એ ત્રણ પૂજા ભગવાનના અગને સ્પશીને થાય છે. આકીની ધૂપ આદિ પાંચ પૂજા અગ્રપૂજા છે, કારણ કે ભગવાનના સ્પર્ધા વિના ભગવાન સમક્ષ થાય છે. પૂજાના ૬૦પૂજા અને ભાવપૂજા એમ એ પ્રકારે છે, દ્રશ્યથી (બાહ્ય વસ્તુથી) થતી પૂજા દ્રશ્યપૂજા છે. દ્રશ્ય વિના કેવળ ભાવથી થતી પૂજા ભાવપૂજા છે. અંગપૂજા અને અગ્રપૂજા અથવા તે અષ્ટપ્રકારી પૂજા દ્રશ્યપૂજા છે. સ્તુતિચૈત્યવદન ભાવપૂજા છે. ૫-અવસ્થાત્રિક ભગવાનની પિંડસ્થ પદસ્થ અને રૂપાતીત એ ત્રણ અવસ્થાનુ' ચિંતન કરવું' તે અવસ્થાત્રિક, (૧) પિંડસ્થઃ–પિંડસ્થ અવસ્થામાં ભગવાનની જન્મ, રાજ્ય અને શ્રમણ એ ત્રણ અવસ્થાઓનું ચિંતન કરવાનુ છે. જન્મ અવસ્થામાં ભગવાનના જન્મ સમયે પદં દિગ્ કુમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy