SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-પ ૩ રૌત્સવ'દનવિધિ—પ'ચાશક : ૧૮૫ : ઉત્તર:- તેનામાં મયૂરશિશુના દૃષ્ટાંતથી માર્ગાનુસારી, પણું સ્વાભાવિક હોય છે, જેમ મારના બચ્ચાને ચિતરવાની જરૂર પડતી નથી, તે પેાતાની ચાગ્યતાથી સ્વાભાવિકપણે જ રંગીન હોય છે, તેમ અપુનખ ધક જીવ તેના આત્મામાં થયેલા ક્રમ હ્રાસથી સ્વાભાવિકપણે જ માર્ગાનુસારીપણાની સ‘મુખ હાય છે. (૪) સમ્યગ્દષ્ટિનું લક્ષણઃ——— सुस्स धम्मराओ, गुरुदेवाणं जहासमाहीए | वेयावच्चे नियमो, सम्मद्दिट्ठिस्स लिंगाई || ५ | ધર્મ શાસ્ત્રને સાંભળવાની ઇચ્છા, મારે દેવ અને ગુરુતુ કાર્ય અવશ્ય કરવુ એવા આગ્રહરૂપ શુભઅનુષ્કાના પ્રત્યે અનુરાગ અને (AT॰=) સ્વશક્તિ અને સચાળ આદિ પ્રમાણે દેવ-ગુરુની વૈયાવચ્ચને–મારે દેવ અને ગુરુનુ' અમુક કાર્ય અવશ્ય કરવુ' એવા આગ્રહેરૂપ નિયમ એ ત્રણ સમ્યગ્દષ્ટિનાં લક્ષણે છે. સંગીતપ્રિય ( યુવર્વાન, સ‘ગીતમાં સંગીતમાં ચતુર, યુક્ત અને કામી) પુરુષને દિબ્યસ ́ગીત સાંભળવામાં જે રાગ હાય તેનાથી પણ અધિક રાગ સમ્યગ્દષ્ટિને ધમ શ્રવણુમાં હાય. સામગ્રીની ખામીના કારણે કુશલ અનુષ્ઠાના ન કરી * પા૦ ૧૧ ગા. ૧ વગેરે, યા. બિં. ગા. ૨૫૩ વગેરે, યા. શ॰ ગા. ૧૪, ૩. ૨. ગા. ૨૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy