________________
: ૧૭૪ : ૨ જિનદીક્ષાવિધિ—પચાશક ગાથા-૪૧થી૪૩
ગુરુભક્તિની વૃદ્ધિનું કારણ—
कल्लाणसंपयाए, इमीह हेऊ जओ गुरू परमो । इय बोभावओ चिय, जायद गुरुभत्तिबुड्ढी वि ॥ ४१ ॥ ગુરુ આલેાક અને પરલેાકના કલ્યાણુની સ'પત્તિરૂપ દીક્ષાનું મુખ્ય કારણુ છે. અર્થાત્ ગુરુની ( ઉપદેશ, પ્રેણા આદિ) સહાયથી જ દીક્ષાના આચારાનુ`. જ્ઞાન-પાલન વગેરે થાય છે. આથી ગુરુ અતિશય ભકિત કરવા લાયક છે એવુ જ્ઞાન થવાથી જ ગુરુભક્તિની પણ વૃદ્ધિ થાય છે. આથી ગુરુભક્તિવૃદ્ધિ પશુ સમ્યક્ દીક્ષાતુ લિંગ છે. (૪૧) પ્રસ્તુત દીક્ષ નું અન તર ફૂલ
इय कल्लाणी एसो, कमेण दिक्खागुणे महासत्तो । सम्म समायरंतो, पावइ तह परमदिक्खं पि ॥ ४२ ॥
(T=) આ પ્રમાણે= સમ્યગદીક્ષાના ગુણુ વૃદ્ધિ દિ લિંગેાની પ્રાપ્તિ થવાથી મહાસત્ત્વશાલી દ્વીક્ષિત જીવતુ' કલ્યાણ થઈ જાય છે. તથા જિનભક્તિ, સાધુસેવા, આગમશ્રવણુ આદિ દ્વીક્ષગુણેાને ભાવપૂર્વક આચરતા તે (મેન) ઉત્તરા ત્તર અધિક શુદ્ધ બનીને સર્વવિરતિ દીક્ષાને પશુ પામે છે, (૪૨) પ્રસ્તુત દીક્ષાનુ પરંપર ફૂલ
गरद्दियमिच्छाचारो, भावेणं जीवमुत्तिमणुहविउँ । णीसेसम्ममुको, उवेह तह परममुर्त्तिपि ॥ ४३ ॥
જિનદીક્ષાની આરાધનાથી ગુણ્ણાની અતિશય વૃદ્ધિ થવાથી સર્વવિરતિની પ્રાપ્તિ થતાં ભૂતકાલમાં સેવેલા મિથ્યા આચા
* દી ાના લિંગા માટે ૩૭મી ગાથા જુએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org