________________
ગાથા-૩૯ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૭૧
એ વિશુદ્ધ અધ્યવસાયથી સમ્યગ્દર્શનાદિગુણેને કિનારા કર્મોને ક્ષયે પશમ અવશ્ય થાય છે. એ કર્મયોપશમથી સમ્યગ્દર્શનાદિ ગુણોની વૃદ્ધિ અવશ્ય થાય છે. માટે સમ્યદર્શનાદિ ગુણોની વૃદ્ધિ સાથી દીક્ષાનું લિંગ-ચિહ્ન છે.
સમ્યગ્દર્શનાદિ ગુણોની વૃદ્ધિમાં કર્મક્ષ પશમ કારણ છે, અને દીક્ષારૂપ વિશુદ્ધભાવ કારણનું કારણ છે, અર્થાત્ કર્મયોપશમનું કારણ બનવા દ્વારા કારણ છે. (૩૮) સાધમિક પ્રેમની વૃદ્ધિનું કારણ–
धम्मम्मि य बहुमाणा, +पहाणभावेण तदणुरागाओ। xसाहम्मियपीतीए, उ हंदि वुड्ढी धुवा होइ ॥३९॥
દીક્ષિતને ધર્મ ઉપર બહુમાન-પક્ષપાત છે અને સાધર્મિક ધમને પ્રધાન માનનારા છે. આથી દીક્ષિતને સાધમિક ઉપર નેહ થાય છે. સાધર્મિકનેહના કારણે સાધ
જ ટીકામાં તત્ર દીક્ષાવિશુમાવ: વારા, કર્મક્ષચTRામતુ વાર એમ વિશુદ્ધભાવને દીક્ષારૂપ જણાવ્યું છે.
+ प्रधानभावेन-प्राधान्याच, धर्म प्रधानत्वात् सार्मिकाપમિતિ રથ ! આનાથી એ સિદ્ધ થાય છે કે બંને ધર્મને પ્રધાન માનનારા ાય તો જ પરસ્પર સાધર્મિક સંબંધ વાસ્તવિક ય છે. એક ધર્મને પ્રધાન માને પણ બીજે ધર્મને પ્રધાન ન માને તો ની સાથે સાધર્મિક સંબંધ ન થઈ શકે. એક ધર્મને પ્રધાન ન માને પણ બીજે ધર્મને પ્રધાન માને તે પણ તેની સાથે સાધર્મિક સંબંધ થઈ શકે.
x साधर्मिकप्रीते.-समानधर्मजन विषय प्रेमजन्यवात्सल्यस्य, कारणे कार्योपचारात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org