________________
ગાથા-૩૩ ૨ જિનદીક્ષાવિધિ—પચાશક
: ૧૬૫ :
ગુરુને પણ દીક્ષિત જીવ અને તેના સંતાન અાદિ વિષે (પરિગ્રહ-આરંભની અનુમાદના રૂપ) અધિકરણ દોષ લાગતા નથી. કારણ કે ગુરુ મમત્વ રહિત છે, તથા દીક્ષિતના પરિણામની વિશુદ્ધિ માટે જિનની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરે છે.
જેમ શરીર ખાઘથી પેાતાનુ' હેાવા છતાં તેમાં મમત્વ ભાવ ન હાવાથી શરીર સંબધી અધિકરણના દોષ લાગતા નથી તેમ દીક્ષિત આદિ વિશે પણ મમત્વ રહિત ડાવાથી આત્મનિવેદન અધિકરણુ ખનતુ નથી.
પ્રશ્ન - ગુરુ મમત્વ રહિત છે એની ખાતરી શી ?
ઉત્તર:- જેમ ચારિત્રના પાલન માટે ભેાજનાદિ પ્રવૃત્તિ કરતા હૈાવાથી ભેાજનાદિમાં મમત્વ નથી, તેમ અહીં દીક્ષિતના ઉપકાર માટે જિનની આજ્ઞાથી પ્રવૃત્તિ કરતા હેાવાથી મમત્વભાવ નથી. (૩૨)
દીક્ષા આપ્યા પછી આચાર્ય દીક્ષિતને આપવાને ઉપદેશ:
णाऊण य तब्भावं, जह होर इमस्स भाववुडिदत्ति । દ્વાળાટુવસાલો, ગોળ સજ્જ ન્ય લક્ષ્યસ્વં પ્રશા દીક્ષા આપ્યા પછી દીક્ષિતના પરિણામને જોઇને જે રીતે તેના ભાવની વૃદ્ધિ થાય તે રીતે આચાર્ય દાનાદિના ઉપ
+ અહીં શિષ્યના આત્મનિવેદનની નિષ્ફલતાના અભાવ સાથે અવિ= પણ શબ્દના સંબંધ છે. અર્થાત્ ૩૧ મી ગાથામાં કહેલ યુક્તિ મુજ જેમ શિષ્યનું આત્મનિવેદન નિષ્ફલ બનતું નથી, તેમ આત્મનિવેદનથી ગુરુને પશુ અધિકરણુ ષ લાગતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org