________________
ગાથા-૨૫-૨૬ ૨ જિનદ્દીક્ષાવિધિ—પચાશક : ૧૫૫ ૭
જિનેાક્ત ચારિત્રનુ પાલન કરનાર જૈન સાધુ સિવાય અન્ય કોઈ સાધુને નદિ ન કરવું, જિન, જૈનસાધુ, અને જિનાગમને વંદનાદિ કરવું. એમ સક્ષેપથી વિધિ જણાવવા.
અથવા તારી અ'જલિમાં પુષ્પ આપવામાં આવશે અને વસ્ત્રથી આંખે। ઢાંકી દેવામાં આવશે. તારે તે પુષ્પા ક્ષેાભ પામ્યા વિના સમવસરણમાં સ્થાપેલા જિનબિંબ તરફ નાંખવાં. પુત્ર, ધન વગેરે સહિત તારા આત્મા ગુરુને સમર્પિત કરવા. એમ સામાન્યથી વિધિ જણાવે. વિસ્તારથી તેા દીક્ષા આપતાં પહેલાં જ કહી દીધા હોય છે. પછી હવે કહેવાશે તે વિધિથી તેને સમવસરણમાં પ્રવેશ કરાવવા. (૨૪) દીક્ષાર્થી ની શુભાશુભ ગતિને જાણવાના ઉપાય:
वरगंधपुष्कदाणं, सियवत्थेणं तहच्छियणं च । આળવિાળ, રૂમસ તદ્દનુાળ રખા अभिवाहरणा अण्णे, णियजोगपवित्तिओ य केइति । दीवाइजर णभेया, तहुत्तरसुजोगओ चेव ॥ २६ ॥
હાથમાં સુગ ધી પુષ્પા આપીને શ્વેતવસ્ત્રથી તેની આંખેા પીડા ન થાય તેમ બંધ કરવી (પછી તેને ક્રાઇ જાતના ભય રાખ્યા વિના સમવસરણમાં બિરાજમાન જિનબિંબ તરફ પુષ્પા ફૂંકવાનું' કહેવુ'.) આ પુષ્પપાતથી એની ગતિ (કેવી ગતિમાંથી આવ્યા છે તે) અને આગતિ (કેવી ગતિમાં જશે તે) જાણવી. જે સમવસરણમાં પુષ્પા પડે તેા દીક્ષાની આરાધનાથી સુગતિ થશે અને જો સમવસરણુની બહાર પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org