________________
ગાથા-૧૩થી૨૨ ૨ જિનદ્દીક્ષાવિધિ—પચાશક : ૧૫૩ :
તના પિતામહરૂપ ત્રિભુવનગુરુની-જિનખિ'ખની સારી રીતે સ્થાપના કરવી. (૧૭) સમવસરણમાં (પહેલા ગઢમાં)ભગવાનથી અગ્નિ ખુણામાં ગણધરાની, ગણધરાની પાછળ પાછળ ઉત્તમ મુનિઓની, મુનિએની પાછળ સાધ્વીએ ની, સાધ્વીઓની પાછળ વૈમાનિક દૈવીઓની સ્થાપના કરવી. (૧૮)
એ પ્રમાણે નૈઋત્યખુણામાં ક્રમશઃ ભવનપતિ, વાણુ‘તર અને જયાતિષ દેવીઓની સ્થાપના કરવી. (૧૯) તથા લાયન ખુડ્ડામાં ભવનપતિ, વ્યંતર અને જ્યાતિષ દેવાની સ્થાપના કરવી. (૨૦) ઈશાનખુણામાં વૈમાનિક દેવા, મનુષ્યા અને મનુષ્યએની સ્થાપના કરવી.× બધાની સ્થાપના તે તે જાતિના દેવના શરીરના વધુ પ્રમાણે કરવી, અર્થાત્ દેવાની સ્થાપનામાં રંગ તે તે જાતિના દેવાના શરીરના વધુ પ્રમાણે કરવા. ભવનપતિ અને વ્યંતર ધ્રુવા પાંચે વધુ વાળા હાય છે. જયાતિષદેવે રક્તવ વાળા હોય છે. વૈમાનિક દેવા લાલ, સફેદ અને પીળા વર્ણવાળા હાય છે. અહીં દેવાના મુખ્ય ચાર ભેદેને આશ્રયીને વધુ જણાન્યેા. તે તે ભેદના
* लोके पिता पूज्यः, पितामहस्तु पूज्यतरः, पितुरपि पूज्यत्वात् । ततः सकलजगतः =समस्तभुवनस्य पितामह इव पितामहः =सकलजगत्पितामहः । अथवा सकलजगतेा धर्म: पिता, पालनाभियुक्तत्वात्, तस्यापि भगवान् पिता भगवत्प्रમયાનમૈં ઐતિ ।
× મનુષ્યેાના કાઈ વિશેષવા નિયત ન હેાવાથી સર્વ્યસિ’ પથી ટીકામાં દેશનું જ ગ્રહણ કર્યું છે. કારણ કે દેવામાં તે તે ન્નતિમાં વર્ષોં નિયત હેાય
છે. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org