________________
ગાથા-૧૩થી૨૨ ૨ જિનદીક્ષાવિધિ—પચાશક : ૧૫૧ :
वेमाणियदेवाणं, णराण नारीगणाण* य पसन्था । पुव्वुत्तरेण ठवणा, सव्वेसिं णियगवण्णेहिं ॥ २१ ॥ अणिउलमयमयाद्दिवपमुद्दाणं +तह य तिरियसत्ताणं । વિત્તિયંતરશ્મિ હપ્તા, તત્ પુળ વનાળાŌ"શા મુક્તાથુક્તિમુદ્રા વડે સંપ્રદાય પ્રમાણે મળેલા તે તે દેવના મંત્રોથી વાયુકુમાર આદિ દેવતાઓનું આહ્વાન× કરવું, પછી વાયુકુમાર વગે૨ે તે તે દેવતાઓનું ( ભૂમિપ્રમાર્જન, જસિ’ચન વગેરે ) કાય કરવું. (૧૨) તે આ પ્રમાણેઃ— વાસુકુમાર દેવતાઓનુ આહ્વાન કર્યો. પછી (મારા આમંત્રણથી વાયુકુમાર દેવા સમવસરણની ભૂમિ શુદ્ધ કરી રહ્યા છે એમ માનસિક કલ્પના કરીને) સમવસરણની ભૂમિ (=જેટલા સ્થાનમાં સમવસરણની રચના કરવી હાય તેટલી ભૂમિ) કચરા વગેરે દૂર કરીને અત્યંત શુદ્ધ કરવી. પછી મેઘકુમાર દેવાનું આહ્વાન કરીને સમવસરણની ભૂમિ ઉપર (ધૂળ ન ઉડે એટલાં માટે) સુગ ́ધી જળના છંટકાવ કરવેા. (૧૩) પછી વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ્દ, હેમંત, અને શિશિર નામની છ ઋતુ• દેવીઓનું આહ્વાન કરીને સુગંધી પચરંગી પુષ્પાની વૃષ્ટિ કરવી. પછી અગ્નિકુમાર દેવતાઓનું આહ્વાન કરીને કાળું
* વ गणशब्दोपादानं पुरुषापेक्षया खीजनस्य बहुत्वख्यापनार्थम् ।
+ तह य = तथैव तेनैव प्रकारेण देवानामिव निजवर्णविशिष्टतालक्षणेन, परस्पर विरोधलक्षणेन वा ।
× સમવસરણુની રચના કરવા માટે પોતપોતાનું કાર્ય કરવા ખેાલાવવા.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International