________________
ગાથા-પથી૭ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૪૫ :
અને સંમત એવા દીક્ષિત (દીક્ષા પામેલા) નું દર્શનઆ ત્રણ કારમાંથી કોઈ એક કારણથી થાય છે. આત્મામાં સમ્યક્ત્વ આદિના પરિણામ ઉત્પન્ન થવામાં નિસર્ગ અને અધિગમ એ બે કારણે છે, આ બે કારણે અહીં ઉલ્લેખ કર્યો છે. કહ્યું છે કે- તજિનયમા વા (ત. અ. ૧ સૂ. 5) “નિસર્ગ અને અધિગમ એ બે રીતે સમ્યગ્દર્શન થાય છે.”
નિસર્ગ એટલે સ્વાભાવિક. અધિગમ એટલે નિમિત્ત. વાભાવિકપણે કર્મોને ક્ષયપશમ એ નિસગ કારણ છે. શાસ્મશ્રવણ અને ધમર છવાનું દર્શન એ અધિગમ કારણ છે. યદ્યપિ અધિગમ કારણથી થતા સુંદર પરિણામમાં પણ કર્મને ક્ષયપશમ જરૂરી તો છે જ, પણ તે ક્ષયપશમ બાહ્ય નિમિત્ત પામીને થાય છે. આથી બાહ્ય નિમિત્ત પામીને ઉત્પન્ન થતા સુંદર પરિણામોમાં અધિગમ કારણ છે, બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિકપણે ઉત્પન્ન થતા સુંદર પરિણામોમાં નિસર્ગ કારણ છે. (૫૬). - દીક્ષાના સ્વીકારમાં વિદનોનો અભાવ તથા દીક્ષામાં ચિત્તની અતિશય સ્થિરતા એ બે પણ દીક્ષારાગનાં લક્ષણે
જ અર્થાત ભાવથી વિધિ બહુમાન પૂર્વક મોક્ષમાર્ગની આરાધના કરનારા, કારણ કે મોક્ષમાર્ગનું આચરણ પણ જે ભાવ અને વિધિબહુમાન રહિત હોય તો તે વાસ્તવિક મેક્ષમાર્ગનું આચરણ નથી. આથી તેવું આચરણ કરનારા છ સાચા ધર્મીઓને સંમત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org