________________
૧૪૪ : ૧ જિનદીક્ષાવિધિ–પંચાશક ગાથા-૫ થી ૭
, સ્તવનાપ્રકમાં) રાખેલ
તઓએ પહે
वा अन्नउत्थियदेवयाणि वा अन्नउस्थिअपरिग्गहिअरिहंतचेहयाइं वा वदित्तए पा नमंसित्तए वा, पुब्वि अणालत्तेण आल. वित्तए वा संलवित्तए वा तेसिं असणं घा, पाणं वा खाइम वा साइम वा दाउं वा अणुप्पदाउं वा, णण्णत्थ रायाभिओगेणं गणाभिओगेण बलाभिओगेण देवाभिओगेण' गुरुनिग्गहेण ઉત્તરાંતti (આવ. સૂટ ૩૬)
શ્રાવક પ્રથમ મિથ્યાત્વને તજીને સમ્યકત્વને સ્વીકાર કરે. તેને તે દિવસથી અન્યદર્શનીઓને, અન્યદર્શનીઓના દેને, અન્યદર્શનીઓએ (પિતાના મંદિરમાં) રાખેલાં જિનબિબેને વંદન કરવું, સ્તવનાપૂર્વક પ્રણામ કરવા કપે નહિ, તેઓએ પહેલાં બોલાવ્યા વિના જ એકવાર કે વારંવાર તેઓને બેલાવવા ક૯પે નહિ, (ઔચિત્ય જાળવી શકાય.) તથા પર તીર્થિકોને (પૂજયબુદ્ધિએ) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારનો આહાર એકવાર કે વારંવાર આપો કરે નહિ. આ પ્રતિજ્ઞામાં (૧) રાજાને આદેશ, (૨) ઘણા લોકોને આગ્રહ, (૩) ચેર, લુંટારા વગેરેને બળાત્કાર, (૪) દુરદેવ આદિને ઉપસર્ગ, (૫) માતા-પિતાદિ ગુરુજનનો આગ્રહ, (૬) આજીવિકાની મુશ્કેલી આ છે કારણથી અન્યદર્શનીઓ આદિને વંદન આદિ કરવું પડે તે છૂટ છે. (૬)
આવી રુચિ સ્વાભાવિકપણે (મોહનીય આદિ) કમને ક્ષપશમ, દક્ષાના ગુણે જણાવનાર શાસ્ત્રોનું શ્રવણ, સદા
સમ્યગ્દર્શન આદિ ક્ષમાર્ગનું આચરણ કરનારા અને ધર્મીJain Education International
(૯) આદિપ (
મારા અવાર
For Private & Personal Use Only
www.jainelibrary.org