________________
: ૧૪૦ : ૨ જિનદીક્ષાવિધિ—પચાશક
મુંડન કરવુ' એટલે મિથ્યાત્વ, ક્રોધ, વગેરે દોષોને દૂર કરવાઘટાડવા. કારણ કે પ્રબળ ક્રોધાદિ દેષોથી કૃષિત જીવ સમ્યગ્દર્શનાદિ ધર્મના અધિકારી બની શકતા નથી. કહ્યું છે કે
तन्नास्य विषयतृष्णा, प्रभवत्युच्चैर्न दृष्टिसंमोहः । અત્તિને ધર્મવચ્ચે, મૈં ૨ વાવશેષરૃતિઃ ।। ષો ૪-૯ || “ આથી (=ધમ તત્ત્વની પ્રાપ્તિ થતાં પાપરૂપ વિકાર ઉત્પન્ન “ ન થતા હેાવાથી) ધમ પામેલા જીવને ગાઢ વિષયતૃષ્ણા થતી નથી. દૃષ્ટિસમેાહ (=આગમમાં કહ્યા પ્રમાણે ન માનવું) ન હાય, ધર્મરૂપ પુષ્પમાં અરુચિ ન હેાય અને પાપિણી ક્રોધરૂપી ખણુજ ન હોય. ''
એટલે જેનામાં દીક્ષાના મસ્તક-મુંડન આદિ કે ચરવળા, તિલકX વગેરે ખાદ્યવેષ હાય પણ ક્રોધાદિ કષાયા દૂર ન થયા હાય તે તેની દીક્ષા વાસ્તવિક નથી.+ (૨)
ગાથા-૩
દીક્ષાના કાળઃ— चरमम्मि चेव भणिया, एसा खलु पोग्गलाण परियट्टे । सुद्धसहावस्स तहा, विसुद्धमाणस्स जीवस्स ॥ ३ ॥
આ દીક્ષા (યથાપ્રવૃત્તિકરણથી કર્માની સ્થિતિ ઘટવાથી) નિલ બનેલા અને ઉત્તરાત્તર અધિક અધિક વિશુદ્ધ બનતા જીવને છેલ્લા જ પુદ્દગલ પરાવતમાં હાય છે. અર્થાત્ કેવળ
× સર્વવિરતિના મસ્તકમુડડન આદિ, દેશવિરતિના ચરવળા આદિ અને સમ્યક્ત્વના તિલક આદિ ખાદ્યવેશ છે.
૫. ૧ ગા. ૪ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org