________________
: ૧૨૪ :
૧ શ્રાવકધમ—પ'ચાશક
કરવા હાત તે સાધ્વીઓના પણ નિષેધ હેાત. સાધ્વીઓના વનના નિષેધ અસંગત છે. કારણુ કે સાધ્વી અનેી માતાને સાધુ બનેલા પુત્રને વદન કરવાના વિશેષરૂપે નિષેધ કર્યા છે. કહ્યુ` છે કેઃ.
:
मायरं पियरं वा वि, जेदुगं वा वि भायरं । શિવમં ન જા૨ેકના, સબ્વે રાળિÇ તદ્દા (આ.નિ.૧૨૦૮)
ગાથા-૪૫
::
“ સાધુ (દીક્ષિત) માતા, પિતા, માટાભાઇ અને દીક્ષાપર્યાયથી મોટા સાધુ પાસે વદન ન કરાવે.”
જો સાધ્વીઓએ સાધુને વંદન કરવાનું જ ન હાય તે માતા પાસે વદન ન કરાવે એમ કહેવાની જરૂર જ ન રહેત. માતા પાસે વદન ન કરાવે એમ કહેવાથી જ સાધ્વીઓએ સાધુને વંદન કરવુ જોઇએ એ સિદ્ધ થાય છે. તથા અહીં સાધુના વિશેષણમાં પંચમહાવ્રતધારી એમ કહ્યું છે. હવે જો પંચમહાવ્રતધારી કહ્યુ' હાવાથી અણુવ્રતધારીના નિષેધ થતા હાય તા ૫'ચ શબ્દના ઉલ્લેખ હોવાથી મધ્યમ તીથ કરના ચાર મહાવ્રતધારી સાધુઓના પણ નિષેધ થાય. તે ચેાગ્ય નથી. આથી શ્રાવકે કાઇપણ જાતના ભેદભાવ વિના વંદન પુણ્ કરવુ... જોઇએ.
પ્રતિક્રમણ આવશ્યક સામાન્યપણે ઈરિયાવહિયા પ્રતિક્રમણના કથનથી જ સિદ્ધ થાય છે. (કારણ કે ઇરિયાવહિયાપ્રતિક્રમણ એક જાતનુ' પ્રતિક્રમણ જ છે. શ્રાવકને ઇરિયા
* જેમ સાધુઓમાં પિતા પુત્રને વંદન ન કરે વગેરે ભેદ છે, તેમ ગૃહસ્થામાં નથી. ગૃહસ્થે દીક્ષિત પુત્ર વગેરે બધાને વંદન કરવુ જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org