SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૦ : ૧ શ્રાવકધમ —પચાશક બહાર જવું હાય ત્યારે એ સાધુઓને સાથે જ જવાના આચાર છે.) રસ્તામાં સાધુ આગળ ચાલે અને શ્રાવક પાછળ ચાલે. સાધુઓને ઘરે લઇ જઇને શ્રાવક એસવા માટે સાધુઆને આસનનુ' નિમંત્રણ કરે. સાધુએ એસે તેા સારુ, ન એસે તે પણ વિનતિ કરવાથી વિનયનેા લાભ થાય છે. પછી આહાર-પાણી જાતે જ વહેારાવે. અથવા આહારનું વાસણ પેાતે પકડી રાખે અને બીજા વહેારાવે, અથવા જયાં સુધી સાધુઓ વહારે ત્યાં સુધી બેસી રહે. સાધુએ પશ્ચાહમ આદિ દાષા ન લાગે એટલા માટે વાસણમાં થાડુ' આકી રહેતેરીતે વહેારે. વહેારાખ્યા પછી સાધુઓને વદન કરે. પછી ઘેાડાક પગલાં સુધી વળાવવા તેમની પાછળ જાય. પછી પાતે ભાજન કરે. સાધુએને જે ન વહેારાખ્યુ. હાય તે વસ્તુ શ્રાવકે નહિ વાપરવી જોઈએ. જો ગામડા વગેરેમાં સાધુએ ન હેાય તેા ભાજન વખતે દિશા તરફ્ અવલેાકન કરે-બારણા આગળ ઊભા રહીને સાધુઓને આવવાના રસ્તા તરફ જુએ અને વિશુદ્ધભાવથી વિચારે કે જો સાધુઓ હત તા મારા ઉદ્ધાર થાત. (૩૧) અતિથિસ વિભાગ વ્રતના અતિયારા: " सच्चित्तणिक्खिवणयं वज्जइ सच्चित्तपिहणयं चेव । कालाइकमपरववएसं मच्छरिययं चेत्र ॥ ३२ ॥ * ઉપ. મા. ગા. ૨૩૮-૨૩૯. ગાથા-૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy