SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૭ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૮૭ : નુ મતિ શુદ્ધ તિ' (અનુષ્ઠાને) અભ્યાસ પણ પ્રાયઃ ઘણા ભલે સુધી કરવાથી શુદ્ધ બને છે. vજે બવ ( તેણે એકલાએ પૌષધશાળામાં પ્રવેશ કર્યો) ઈત્યાદિ આગમવચન હોવાથી પૌષધશાલામાં સામાયિક કરે તો એકલે જ પ્રવેશ કરે એમ કેટલાક માને છે. પણ તે બરાબર નથી. પૌષધશાલામાં એકલો જ પ્રવેશ કરે એ એકાંતે નિયમ નથી. કારણ કે શાસ્ત્રોમાં પૌષધશાળામાં ઘણાએ પ્રવેશ કર્યો હોય તેવાં વચને પણ સાંભળવામાં આવે છે. વ્યવહાર ભાગ્યમાં કહ્યું છે કે– રાજુલા પંર fષ પોતસાન્ટાપ મિસ્ટિગા=રાજપુત્ર આદિ પચે એકઠા થઈને પૌષધશાળામાં પ્રવેશ કર્યો” (૨૬) બીજા શિક્ષાવ્રતનું સ્વરૂપ – दिसिवयगहियस्स दिसापरिमाणस्सेह पइदिणं जं तु । परिमाणकरणमेयं, अबरं खलु होइ विण्णेयं ॥२७ ॥ છઠ્ઠા દિશાપરિમાણવ્રતમાં લીધેલા દિશાપરિમાણનું પ્રતિદિન પરિમાણ કરવું (સંક્ષેપ કરે) તે દેશાવગાસિક નામનું બીજું શિક્ષાત્રત છે. [ જેમકે – દિશાપરિમાણવ્રતમાં ભારતથી બહાર ન જવું એ નિયમ લીધે હોય તે આ વ્રતમાં આજે મુંબઈ વગેરેથી આગળ નહિ જઉં, અથવા ૧૦ માઈલથી આગળ * देशे-दिग्व्रतगृहीतपरिमाणस्य विभागेऽयकाशोऽवस्थानं હેરાવાશ:, તેના નિવૃત્ત ફેશાવવારિારમ્ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy