________________
સુતીય પ્રકાશ
“પ્રાણીની હિંસા કર્યા વિના માંસ ક્યારેય ઉત્પન્ન થતું નથી, તેમ જ પ્રાણીવધ સ્વર્ગ આપતું નથી, માટે માંસને - ત્યાગ કરે.” (૨૦-૨૧-૨૨)
ये भक्षयन्त्यन्यपलं स्वकीयपलपुष्टये।। ते एव घातका यन्न वधको भक्षकं विना ॥२३॥
જે લેકે પિતાના માંસની–શરીરની પુષ્ટિને અર્થે બીજાનું માંસ ખાય છે, તેઓ જ (ખરી રીતે) ઘાતક છે. કારણ કે (માંસન કેઈ) ભક્ષક ન હોય તે પ્રાણીને વધ કરનાર કેઈ રહે જ નહિ. (૨૩)
मिष्टान्नान्यपि विष्ठासादमृतान्यपि मूत्रसात् । स्युर्यस्मिनङ्गकस्यास्य कृते कः पापमाचरेत् ॥२४॥
જેમાં મિષ્ટાન્ન વિષ્ટારૂપ થઈ જાય છે અને અમૃતે મૂત્રરૂપ બની જાય છે, તેવા શરીર માટે (હિંસારૂપી) પાપ કેણ કરે? (૨૪)
मांसाशने न दोषोऽस्तीत्युच्यते यैर्दुरात्मभिः । व्याधगृध्रकव्याघ्रशृगालास्तैगुरूकृताः ॥२५॥
માંસ ભક્ષણમાં દેષ નથી” એવું જે પાપાત્માએ કહે છે તેઓએ (સાચે જ) પારધી, ગીધ, વરુ, વાઘ, શિયાળ, (જેવાઓને પિતાના) ગુરુ બનાવેલા હોવા જોઈએ. (૨૫)
"मां स भक्षयिताऽमुत्र यस्य मांसमिहाम्यहम् । ૧. જુઓ મનુસ્મૃતિ, અધ્યાય ૫, બ્લેક ૫૬, “ માંસમક્ષ ” ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org