________________
યોગશાસ
ઈચ્છા રાખે છે, તે ધર્મરૂપી વૃક્ષના ‘દયા' નામક મૂળને
ઉખેડે છે. (૧૮)
अशनीयन् सदा मासं दयां यो हि चिकीर्षति । ज्वलति ज्वलने वल्लीं स रोपयितुमिच्छति ॥ १९ ॥
જે માંસાહારી માણસ દયા કરવા ઇચ્છે છે તે માને અળતા અગ્નિમાં વેલ ૨ાપવા ઇચ્છે છે. (૧૯)
हन्ता पलस्य विक्रेता संस्कर्ता भक्षकस्तथा । क्रेताऽनुमन्ता दाता च घातका एव यन्मनुः ॥२०॥ “ अनुमन्ता विशसिता निहन्ता क्रयविक्रयी । संस्कर्त्ता चोपहर्त्ता च खादकश्चेति घातकाः "" ॥२१॥ વળી કહે છે કે"नाकृत्वा प्राणिनां हिंसां मांसमुत्पद्यते क्वचित् । न च प्राणिवधः स्वर्ग्यस्तस्मान्मांसं विवर्जयेत्"" ॥२२॥
(પ્રાણીના ) ઘાત કરનાર, માંસને વેચનાર, (તેના ઉપર) સંસ્કાર કરનાર એટલે કે સુધારનાર, રાંધનાર વગેરે, તેને ખાનાર, ખરીદનાર, અનુમેદન આપનાર તથા (અતિથિને) દેનાર–પીરસનાર (એ બધા) સરખા જ ઘાતક છે; મહર્ષિ મનુએ પણ કહ્યું છે—
-
''
અનુમેદન આપનાર, મારેલા પ્રાણીના શરીરના વિભાગ કરનાર, ઘાત કરનાર, વેપાર કરનાર, રાંધનાર, પીરસનાર અને ખાનાર એ બધા ઘાતક જ છે.
૧. મનુસ્મૃતિ, અધ્યાય ૫, શ્લાક પ. ૨. મનુસ્મૃતિ, અ. ૫, શ્લેા. ૪૮.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org