________________
તૃતીય પ્રકાશ
૫૩ | દારૂડિયે ભૂતના વળગાડવાળા માણસની માફક ધૂણ્યા કરે છે, શેકવાળા માણસની માફક રડ્યા કરે છે, અને દાહજવરથી દુઃખી માણસની માફક આળોટ્યા કરે છે. (૧૪)
विदधत्यङ्गशैथिल्यं ग्लपयन्तीन्द्रियाणि च । मूर्छामतुच्छां यच्छन्ती हाला हालाहलोपमा ॥१५॥
હાલાહલ વિષ સમી સુરા શરીરને શિથિલ કરી નાખે છે, ઈન્દ્રિયને અશક્ત કરી નાખે છે અને ખૂબ ઊંડા ઘેનમાં નાખી દે છે. (૧૫)
विवेकः संयमो ज्ञानं सत्यं शौचं दया क्षमा । मद्यात्मलीयते सर्व तृण्या वह्निकणादिव ॥१६॥
ઘાસનો ઢગલે જેમ અગ્નિના તણખાથી નાશ પામે છે, તેમ મદિરાથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા નાશ પામે છે. (૧૬) दोषाणां कारणं मद्यं मद्यं कारणमापदाम् । रोगातुर इवापथ्यं तस्मान्मधं विवर्जयेत् ॥१७॥
(ચેરી, વ્યભિચાર વગેરે) દેનું કારણ મધ છે તથા (વધ, બંધનાદિ) વિપત્તિઓનું (પણ) તે જ કારણ છે, માટે રેગી જેમ કુપચ્યથી દૂર રહે તેમ માણસે તેનાથી દૂર રહેવું.
માંસદોષનિરૂપણ चिखादिषति यो मांसं पाणिपाणापहारतः। उन्मूलयत्यसौ मूलं दयाऽऽख्यं धर्मशाखिनः ॥१८॥ પ્રાણીઓના પ્રાણ હરીને જે માણસ માંસ ખાવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org