________________
યોગશાસ્ત્ર જેમ સીતાએ રાવણને ત્યાગ કર્યો તેમ સ્ત્રીઓએ ઐશ્વર્યમાં રાજરાજેશ્વર કુબેર સરખા અને સૌંદર્યમાં કામદેવ સરખા પરપુરુષને ત્યાગ કરે. (૧૨)
नपुंसकत्वं तिर्यक्त्वं दौर्भाग्यं च भवे भवे । भवेन्नराणां स्त्रीणां चान्यकान्तासक्तचेतसाम् ॥१०३॥
પરસ્ત્રીમાં આસક્ત પુરુષને તથા પરપુરુષમાં આસક્ત સ્ત્રીઓને ભભવે નપુંસકતા, પશુતા અને દુર્ભાગતા પ્રાપ્ત થાય છે. (૧૦૩)
पाणभूतं चरित्रस्य परब्रह्मैककारणम् । समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते ॥१०४॥
ચારિત્રના પ્રાણભૂત, પરબ્રહ્મ–મેક્ષના અદ્વિતીય ઉપાયરૂપ બ્રહ્મચર્યનું પાલન કરનાર મનુષ્ય નરેંદ્રો અને દેવેંદ્રોથી પણ પૂજાય છે. (૧૦) चिरायुषः सुसंस्थाना दृढसंहनना नराः। तेजस्विनो महावीर्या भवेयुब्रह्मचर्यतः ॥१०५॥
બ્રહ્મચર્યના પાલનથી મનુષ્ય દીર્ધાયુષી, સુડોળ, સુદઢ બાંધાવાળા, તેજસ્વી તેમ જ મહાવીર્યવાન બને છે. (૧૫)
અપરિગ્રહ વ્રત असन्तोषमविश्वासमारम्भं दुःखकारणम् । मत्वा मूर्छाफलं कुर्यात् परिग्रहनियन्त्रणम् ॥१०६॥
દુઃખના કારણભૂત અસંતોષ, અવિશ્વાસ અને હિંસાને મૂચ્છનું–પરિગ્રહનું ફળ સમજીને પરિગ્રહને નિયમ કરે. (૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org