________________
દ્વિતીય પ્રકાશ
स्वदाररक्षणे यत्नं विदधानो निरन्तरम् । जानन्नपि जनो दुःखं परदारान् कथं व्रजेत् ॥ ९८||
પેાતાની સ્ત્રીના રક્ષણ માટે નિરંતર પ્રયત્ન કરતાં અનેક દુઃખાને અનુભવતા માણુસ પરસ્ત્રીગમન કેમ કરે ? (૯૮) विक्रमाक्रान्तविश्वोऽपि परस्त्रीषु रिरंसया ।
कृत्वा कुलक्षयं प्राप नरकं दशकन्धरः || ९९ |
પેાતાના પરાક્રમથી સમસ્ત વિશ્વને ઘેરી લેનાર-પરાજિત કરનાર-દશમસ્તક રાવણ, પરસ્ત્રી સાથે રમણ કરવાની ઇચ્છા માત્રથી(પેાતાના),કુળના વિનાશ કરીને નરકગતિને પામ્યા.(૯૯)
लावण्यपुण्यावयवां पदं सौन्दर्यसम्पदः । कलाकलाप कुशलामपि जह्यात्परस्त्रियम् ॥ १०० ॥
પરસ્ત્રી લાવણ્યયુક્ત શુભ અવયવાવાળી હાય કે સૌન્દર્ય રૂપી લક્ષ્મીના સ્થાનરૂપ હોય, અથવા વિવિધ કળા-એમાં કુશળ હાય તેપણ તેના ત્યાગ કરવેા. (૧૦૦) अकलङ्कमनोवृत्तेः परस्त्रीसन्निधावपि । सुदर्शनस्य किं ब्रूमः सुदर्शनसमुन्नतेः ॥१०१॥
પરસ્ત્રી પાસે હાવા છતાં પણ—તેના સેવનને ચેાગ હાવા છતાં પણ–પેાતાની ચિત્તવૃત્તિને જરા પણ મલિન ન થવા દેનાર (અને તેથી જ) શાસનના પ્રભાવક સુદર્શનની શી સ્તુતિ કરીએ ? (૧૦૧)
ऐश्वर्य राजराजोऽपि रूपमीनध्वजोऽपि च ।
सीतया रावण इव त्याज्यो नार्या नरः परः ॥१०२॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org