________________
દ્વિતીય પ્રકાશ
નિમાર્ગમાં ઉત્પન્ન થયેલાં અતિસૂક્ષ્મ જંતુઓ મૈથુન વખતે પીડા પામવાથી નાશ પામે છે, તેથી તેનો ત્યાગ કરે જોઈએ. (૭૯)
વાસ્યાયને પણ કહ્યું છે કે – “ના મા સૂક્ષ્મ મધ્યાધિશ ચા जन्मवर्त्मसु कण्डूतिं जनयन्ति तथाविधाम्" ॥८॥
લેહીમાંથી પેદા થતાં, મૃદુ, મધ્યમ કે અધિક શક્તિવાળાં કૃમિ જતુઓ નિમાર્ગમાં પિતાની શક્તિને અનુરૂપ ખજવાળ પેદા કરે છે.” (૮૦) स्त्रीसम्भोगेन यः कामज्वरं प्रतिचिकीर्षति । स हुताशं घृताहुत्या विध्यापयितुमिच्छति ॥८॥
જે માણસ પોતાના કામ જવરને સ્ત્રીસંગથી દૂર કરવા ઈચ્છે છે, તે ઘીની આહુતિ દ્વારા અગ્નિને હલવવા ઈચ્છે છે. (૮૧)
वरं ज्वलदयस्तम्भपरिरम्भो विधीयते । न पुनर्नरकद्वाररामाजघनसेवनम् ॥८२॥
ધગધગતા લેઢાના સ્તંભનું આલિંગન સારું, પરંતુ નરકના દ્વાર સમા મૈથુનનું સેવન નહિ સારું. (૨)
सतामपि हि वामभ्रूदेदाना हृदये पदम् । अभिरामं गुणग्रामं निर्वासयति निश्चितम् ॥८३॥
સપુરુષના હૃદયમાં પણ જે વિકારી સ્ત્રી સ્થાન પામે એટલે કે પુરુષ પણ જે સ્ત્રીસંબંધી વિકારનું સ્મરણ કરે તે તે સ્ત્રી તેમના પણ ઉમદા ગુણસમૂહને દેશનિકાલ કરે છે. (૮૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org