________________
યોગશાસ્ત્ર નિવૃત્ત થયા છે તેમની પાસે લક્ષ્મી સ્વયં સ્વયંવર (કન્યા)ની માફક આવે છે. જેઓ અસ્તેયવ્રત પાળે છે તેમના બધા અનર્થો દૂર થઈ જાય છે, તેમની પ્રશંસા ફેલાય છે અને પરલોકમાં તેમને સ્વર્ગનાં સુખે આવી મળે છે, (૭૪-૭૫)
બ્રહ્મચર્ય વ્રત पण्ढत्वमिन्द्रियच्छेदं वीक्ष्याब्रह्मफलं सुधीः । भवेत् स्वदारसंतुष्टोऽन्यदारान् वा विवर्जयेत् ॥७६॥
નપુંસકપણું અને ઈન્દ્રિયછેદ મૈથુનનું ફળ છે એમ વિચારીને સુજ્ઞ પુરુષે સ્વસ્ત્રીસંતેષી થવું અથવા પરસ્ત્રીને ત્યાગ કરે. (૭૫)
रम्यमापातमात्रे यत् परिणामेऽतिदारुणम् । किंपाकफलसंकाशं तत्कः सेवेत मैथुनम् ॥७७॥
જે પહેલવહેલાં કિં પાકવૃક્ષના ફળ જેવું મનહર લાગે છે, પરંતુ પરિણામે અતિ ભયંકર છે, એવા મિથુનનું કોણ સેવન કરે? (૭૭)
कम्पः स्वेदः श्रमो मूर्छा भ्रमिला निर्बलक्षयः । राजयक्ष्मादिरोगाश्च भवेयुमैथुनोत्थिताः ॥७८॥
(વળ) મૈથુનથી કંપ, સ્વેદ–પરસેવે, શ્રમ, મૂચ્છ, ભ્રમ, ગ્લાનિ, નિર્બળતા, ક્ષય વગેરે રેગે (માણસમાં) પિદા થાય છે. (૭૮)
योनियन्त्रसमुत्पन्नाः सुसूक्ष्मा जन्तुराशयः। पीड्यमाना विपद्यन्ते यत्र तन्मैथुनं त्यजेत् ॥७९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org