________________
૩૯
દ્વિતીય પ્રકાશ માફક દિવસે કે રાત્રે, સ્વમમાં-ઊંઘતાં કે જાગતાં કદાપિ શાંતિ પામતો નથી. (૭૦) मित्रपुत्रकलत्राणि भ्रातरः पितरोऽपि हि । संसृजन्ति क्षणमपि न म्लेच्छरिव तस्करैः ॥७॥
(વળી) ચેરેનાં મિત્ર, પુત્ર, સ્ત્રી, ભાઈ , માતાપિતા (વગેરે સગાંવહાલાં) પણ સ્વેચ્છની માફક તેમની સાથે એક ક્ષણ પણ સંસર્ગ રાખતાં નથી.
संबन्थ्यपि निगृह्येत चौर्यान्मण्डिकवन्नृपैः । चौरोऽपि त्यक्तचौर्यः स्यात्स्वर्गभाग्रौहिणेयवत् ॥७२॥'
(તેમ જ) રાજાઓ તે સંબંધીને પણ મંડિકની માફક ચોરી કરવાને કારણે નિગ્રહમાં રાખે છે, છતાં કેઈ ચાર ચેરી છેડી દે તે તે રોહિણેયની પેઠે સ્વર્ગસુખ ભેગવનાર દેવ બને છે. (૭૨)
दूरे परस्य सर्वस्वमपहर्तुमुपक्रमः। उपाददीत नादत्तं तृणमात्रमपि क्वचित् ।।७३॥
(માટે) માણસે બીજાનું સર્વસ્વ હરી લેવાનું તે દૂર રહ્યું, એક તણખલું પણ અણદીધું કદી ન લેવું. (૭૩) परार्थग्रहणे येषां नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां स्वयमेव स्वयंवराः॥७४॥ अनर्था दूरतो यान्ति साधुवादः प्रवर्तते । स्वर्गसौख्यानि ढौकन्ते स्फुटमस्तेयचारिणाम् ॥७५॥
જે શુદ્ધ ચિત્તવાળાઓ બીજાના ધનનું હરણ કરવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org